પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે આજે માર્કેટમાં અપ મૂવ જોવા મળી છે. 20 સપ્તાહની મૂવિન્ગ એવરેજ નિફ્ટી માટે હતી ત્યા થી આ બાઉન્સ બેક આવ્યો એટલે મહત્વના સપોર્ટથી બાઉન્સ થયા છે. આગળના ટ્રેન્ડ માટે ક્વોઝલિ 16750ની આસપાસ બન્યો છે તેના વૉચ આઈટ કરશે. આ બાઉન્સ બેકને સસ્ટેન થવા માટે શુક્રવારના જે ટોપ છે. તે પાર થવાનું જરૂરી છે. જ્યારે સુધી 20-34 ના DMA રેજિસ્ટેન્સ જે હજી ઉપર છે ત્યા સુધી અપ મૂવ થતું જોવા મળશે.
પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે નિફ્ટીમાં 17178નો શુક્રવારનો ટોપ છે તેને રેજિસ્ટેન્સ રીતે જોઈશું. નિફ્ટીમાં 17500-17600ના લેવલ સુધી લઈ જશે. તેના સમાન 16750ના સપોર્ટને આપણે જોશું. બેન્ક નિફ્ટીમાં 38811ના લેવલને પાર કરે તો 39500-39600ના લેવલ જોવા મળી શકે છે. નીચેની તરફ 38386 શુક્રવારેનો બોટમ છે તેનો એસ સપોર્ટ તરીકે જોવા મળશે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે છેલ્લા ક્વાર્ટરમાં ઈન્ડિયન માર્કેટ જુઓ તો નિફ્ટી 500ના લેવલ પાસે 10 ટકા રહેતું જોવા મળી રહ્યું છે. S&P 2 ટકાથી નિગેટી જોવા મળી રહ્યું છે. ઈન્ડિયના માર્કેટમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. છેલ્લા ક્વાર્ટરમાં માર્કેટમાં રિકવરી આવ્યા બાદ ફરીથી પ્લોઇન્ટ પર આવી રહી છે. ગયા મહિનામાં પણ 4-5 ટકા માર્કેટમાં દબાણ રહ્યું હતું.
રોહન મહેતાનું કહેવું છે કે જ્યારે પણ માર્કેટમાં નિગેટીવીટી આવે ત્યારે રોકાણકારો નિગેટી રીએક્ટ કરે છે અને જ્યારે પોઝિટીવ થયા ત્યારે પોઝિટીવ રિએક્ટ કરે છે. ઈન્ડિયામાં રેટમાં પણ વધારો થયો છે. સામે વર્ડ માર્કેટ ખરાબ છે. વર્ડ માર્કેટમાં ટેન્શન છે. ઈન્ડિયા ઇકોમીની જેમ આપણે ફ્લોઇન ફોરેન મની વધારે જોવા મળશે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ
JB Chemicals: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2090, સ્ટૉપલૉસ - ₹1908
Sun Pharma: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1015, સ્ટૉપલૉસ - ₹925
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.