એન્જલ વનના દેવાંગ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં કરેક્શન જોવા મળ્યું છે. નિફ્ટીમાં 16800નો સારો સપોર્ટ બની રહ્યો છે. ગઈકાલે પણ એક રિવર્સલ જોવા મળ્યું છે. જ્યારે સુધા આ લેવલ બ્રેક નહીં થાય, ત્યા સુધી ખરીદી કરી શકો છો. નિફ્ટીમાં 17200નું રજિસ્ટેન્સ છે. નિફ્ટીમાં એખ રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 89 ઈએએમ પાસે સારો સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં 37600નો સારો સપોર્ટ મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38500નો એક રઝિસ્ટેન્સ ઝોન છે.
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે ગઈકાલે બેન્ક ઑફ ઇન્ગલેન્ડ લિક્વિડિટિને ફરી લેવા માંગે છે, જેથી ઇનફ્લેશન નીચે આવે. તેના રીતેને બાકીના બેન્ક ફોલો કરે છે કારણ કે ત્યારની સંસ્થાઓ ગોલ ઑફ થાય તો ત્યાના અસર બધા દેશો પર પડે અને ઘણા સમસ્યા ઊભી થાય છે. જૂન મહિનામાં લો બન્યો હતો આપણા માર્કેટમાં ત્યાથી વધેલું તેની પાછળ પણ કારણે હતું કે તે સમયે બોન્ડ યીલ્ડ પણ ટોપ બન્યા હતા. તેવું પુક બેક ફરીથી લાગી રહ્યું છે. અમેરિકા બજારમાં પહેલા પણ આ લેવલ આવી ગયા હતા. જૂન મહિનામાં ફરીથી માર્કેટમાં રિકવરી જોવા મળી શકે છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
એન્જલ વનના દેવાંગ શાહની પસંદગીનો Buy કૉલ
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.