માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં 17500 સુધીની તેજી વધી શકે છે. હાલમાં 17530ની આસપાસ માર્કેટ ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી 17542ની આસપાસ આજનું ગેપઓપનિંગ છે અને બીજુ 17305ની આસપાસનો લેવલ છે. જ્યા સુધી નિફ્ટી 17305ની ઉપર રહેશે ત્યા સુધી પ્રાઈમરી ટ્રેન્ડ તેજીનો રહેશે.
રાજન શાહનું કહેવું છે કે નિફ્ટીમાં ટ્રેડિંગ સ્ટૉપલોસ રીવાઇ કરીને 17375 પાસે રાખવાની રણનીતિ બની રહી છે. નિફ્ટીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. નિફ્ટીમાં 17375ની આસપાસ 300નો સ્ટૉપલોસ રાખીને ખરીદારી કરો. આજની એક્સપાયરી 17340-17350ની આવી શકે છે. એટલે અહીંથી સાઈડ વેઝ માર્કેટ ક્લોઝ થઈ જવું જોઈએ. હાના ભાવથી નીચેની તરફ એક્યપાયરી રહેશે. છેલ્લા 3 દિવસથી બજારમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે.
રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 16850 વાળી 17440-17450 સુધી વધતી જોવા મળી છે. બેન્ક નિફ્ટીમાં 37500થી લઇને ઉપરમાં 39640 સુધી વધતા જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 39100ની પાસે સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 39100ના સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આજની એક્સપાયરી 39320ની આસપાસ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં ટ્રેડ રિવર્સલ કરવાની કોશિશ કરી રહી છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીનો Buy કૉલ
Nifty50: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹50-37, સ્ટૉપલોસ- ₹102
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.