માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 17080 સુધી ડાઉન ફોલ બતાવી રહી છે. જેથી માર્કેટ પણ ડાઉન ફોલ બતાવી દીધું છે. મોર્નિગમાં ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગઈ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બાય-ઓન ડિપ્સ સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. હાલમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે સારી તક બની રહી છે. હાલ નિફ્ટીમાં 17190નો લોંગ જવો જોઈએ. નિફ્ટીમાં 17090ના સ્ટૉપલોસ સાથે 17270-17320ના લક્ષ્યા જોવા મળી શકે છે.
રાજન શાહનું કહેવું છે કે હાલમાં જે ઘટાડો આવ્યો છે તેને એન્ટ્રી અપોર્ચ્યુનિટી રીતે લેવું જોઈએ. બેન્ક નિફ્ટીમાં પણ 38900-39000ની આસપાસ સારો સપોર્ટ એરિયા છે. હાલ બેન્ક નિફ્ટી 39540 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બેન્ક નિફ્ટીમાં સારી રોકાણની તક બની રહી છે. બેન્ક નિફ્ટીમાં રોકાણની જાળવી રાખો. બજારમાં સતત ઉતાર-ચઢાવનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીનો Buy કૉલ
IDFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹81-84, સ્ટૉપલોસ- ₹75
Marico: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹522, સ્ટૉપલોસ- ₹510
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.