રિલાયન્સ સિક્યોરિટીઝના જતિન ગોહિલનું કહેવું છે કે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં દબાણ જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈનું ઈન્ડેક્સ ફ્યૂચર સેલિંગના આંકડા આવી રહ્યા હતા. તે પણ સંકેત કરી રહ્યા હતી કે અહીંથી તે ક્યારે પણ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઈન્ડિયા વિઆઈએક્સ નીચેથી રિકવર થઈ રહી હતી. આગલ સંકેત મળી રહ્યા હતા કે માર્કેટમાં નિગેટિવ અસર જોવા મળી શકે છે.
નિફ્ટીમાં 17450 નો એક ક્રુશલ ઓપનિંગ સપોર્ટ ,બન્યું અને ત્યારે બાદ 300 સુધી ઉપર-નીચે થતું જોવા મળ્યું છે. નિફ્ટીમાં નીચેમાં 17250-17270ની રેન્જમાં રહ્યું છે. આ રેન્જને જો પાર કરે તો કંસોલિડેશન જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં પણ દાબણ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં પમ 41000ના લેવલ જોવા મળી રહ્યા છે.
જ્યા સુધી 41000ના લેવલ પર નહીં કરે ત્યા સુધી વિકનેસ બની રહેશે. નિફ્ટીમાં 2022ના હિસાબથી સતત સાત વર્ષ સુધી વધારા પર બંધ થયો હતો. ત્યારે બાદ એક વર્ષ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2023માં માર્કેટમાં ઘણો બાઉન્સ આવી શકે છે. રોકાણકારોને પણ માર્કેટમાં ખાસો ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ.
રિલાયન્સ સિક્યોરિટીઝના જતિન ગોહિલની પસંદગીના 2 Buy કૉલ
Cipla: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹915-920, સ્ટૉપલોસ- ₹860
HUL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2540-2700, સ્ટૉપલોસ- ₹2410
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.