નિફ્ટીમાં 18600ના મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 42800નો સારો સપોર્ટ બન્યો: કુનાલ શાહ - important support at 18600 in nifty 42800 becomes good support in bank nifty kunal shah | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 18600ના મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 42800નો સારો સપોર્ટ બન્યો: કુનાલ શાહ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ આઉટપર્ફોર્મ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 42800નો એક સપોર્ટ ઝોન છે.

અપડેટેડ 07:15:47 AM Feb 13, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એલકેપી સિક્યોરિટીના કુનાલ શાહનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. આરબીઆઈની પૉલિસિથી ઘણી આશાઓ છે. ગુજરાતની ચૂંટણી પણ ચાલી રહી છે. છેલ્લા 2-3 દિવસમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. માર્કેટમાં શું પરિણામ આવશે, તેના બાદ બીજી મૂવ શરૂ કરશે. આજે માર્કેટ સાઈડવેઝના કંસોલિડેશનના ફેઝમાં જોવા મળી રહ્યું છે.

    નિફ્ટીમાં 18900નું રેઝિસ્ટેન્સ બની ગયું છે. નિફ્ટીમાં નીચેમાં 18500-18600નું ઝોન છે તે એક સપોર્ટ રીતે બની ગયું છે. જ્યારે સુધી માર્કેટ 18000ના લેવલનું ટ્રેન્ડ નથી તોડતું ત્યા સુધી તે ટ્રેન્ડ પોઝીટીવ છે. નિફ્ટીમાં બાય ઑન ડિપ્સમાં માર્કેટ છે. નિફ્ટીમાં ઉપરમાં 18800-18900 પહેલા ટારગેટ રાખો અને તેના પર ક્લોઝિંગ આપે છે તો માર્કેટ હજી 19200-19300 સુધી જઈ શકે છે. જ્યારે પણ ટ્રેડિંગ પણ કરો તો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.

    આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ આઉટપર્ફોર્મ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 42800નો એક સપોર્ટ ઝોન છે. જ્યા સુધી આ લેવલ પાર નહીં કે ત્યા સુધી બેન્ક નિફ્ટીમાં વ્યૂ પોઝિટીવ રહેશે. ઉપરમાં 43400-43500ના લેવલ પર મલ્ટીપલ રેઝિસ્ટેન્સ પણ છે. બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે.


    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ

    Hindalco: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹500-515, સ્ટૉપલોસ- ₹460

    DLF: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹449-460, સ્ટૉપલોસ- ₹385

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Dec 05, 2022 2:57 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.