જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલે ઓવરસોલ્ડ તેજી જોવા મળી છે. હાલમાં મલ્ટીપલ ડાઈવર્ઝન પોઝિટિવ ઝોન પર બની રહી છે. જો ડાઉન ઝોન પર 29700ના લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જ્યારે પણ 29700ના ઉપર સસ્ટેન થાય તો ત્યા હજી પણ 500-1000 અંકનો અપમૂવ આવી શકે છે. નિફ્ટીમાં 17200-17300ના લેવલ પર વધારે ફોકસ બનાવી રાખો.
કિરણ જાનીનું કહેવું છે કે ગયા સપ્તાહ જો કોઈ નીચેથી ઉછાળો આવે છે 16700-16800ના લેવલ પર તો ઉપરમાં 17200-17300નો એક ગેપ છે તે ગેપમાં આજે ટ્રેડ કરી રહ્યું છે. વિક્સ અત્યારે 20-22ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જો 20ની નીચે સસ્ટેન થાય છે તો પછી શક્ય છે કે હજી 17300-17400 સુધીના લેવલ જોઈ શકે છે.
કિરણ જાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 17000-17100ની આસપાસ સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં 17100 તૂટે છે તો આ મોટો ગેપ બન્યો છે તે ગેપ ફિલ થઈ શકશે. બેન્ક નિફ્ટીમાં 39000ના લેવલ પર ઘટાડો જોવા મળી રહ્યો છે. કૉલ અને પુટમાં મજબૂત ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે. બેન્ક નિફ્ટીએ 39000ની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે.
નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે ઈન્ડિયન માર્કેટમાં ઈન્ટરેસ્ટ રેટ નહીં વધારે તો ફૉરેનના ડેટ ફંડમાં વધારો થશે. તેનાથી રૂપિયામાં ઘટાડો આવી શકે છે. હજી સુધી અપણે નેટ ઇમ્પોટર છે. ઈન્ડિયન માર્કેટમાં ક્રૂડ અને ગેસનો સૌથી મોટો ઇમ્પોર્ટ છે. માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું છે. નિફ્ટી 16500-17000ની એક રેન્જમાં રહી છે.
સમીર દલાલનું કહેવું છે કે આજે પણ માર્કેટમાં મજબૂત તેજી જોવા મળી છે. માર્કેટ ઉપરમાં વધારે તેજી નહીં બતાવી શકે. શૉર્ટ ટર્મમાં માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યો છે. બાધે ગ્લોબલી ગ્રોથ રેટમાં ઘટાડો આવી રહ્યો છે. તેની અસર ઈન્ડિયન માર્કેટ પર પણ પડી શકે છે. લાંબા ગાળામાં કરેક્શન આવે ત્યારે ખરીદારી કરી શકો છો.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ
Metropolis Healthcare: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1600, સ્ટૉપલૉસ - ₹1470
Adani Wilmar: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹840, સ્ટૉપલૉસ - ₹680
નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીના 2 Buy કૉલ
AB Capital: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹150 (1 વર્ષ માટે)
Kalyan Jewellers: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹138 (1 વર્ષ માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.