Finversifyના ધ્વનિ પટેલનું કહેવું છે કે નિફ્ટીએ દિવસમાં ગેપ ડાઉન ઓપનિંગ કરી છે. નિફ્ટીમાં 17450ની ઉપર અપટેક મળે છે. ત્યા બુલિશ તરફનો અપમૂવ જોવા મળે છે. આજના દિવસ માટે 17310ના ઉપર મૂવ થયા છે. હાલમાં અહીં બુલિશ મૂવમેન્ટ ધરાવે છે, પરંતુ વધારે મૂવમેન્ટર્મ 17310 ઉપર જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી બતાવી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ પીએસયૂ અને પબ્લિક સેક્ટર બેન્કથી બન્નેમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.
ધ્વનિ પટેલનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 40500ના લેવલ જોવા મળી રહ્યા છે. તેના પહેલા 40000 થોડુ એક રાહત જોવા મળી શકે છે. તેને પાર કરે તો 500ના અંકની તેજી જોવામાં વનાઈ નહીં લાગે. હજી ડે લો કરતા જો આપણે ઉપર ટ્રેડ કરી રહ્યા છે. જે મિડકેપ 50 નું ઇન્ડેક્સ છે તેમાં ધ્યાન રાખવાનું રહેશે કે 8350ના લેવલની ઉપર આપણે કામ કરી રહ્યા છે. ત્યાથી મિડકેપમાં પણ સારી તેજી જોવા મળી શકે છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે હાલમાં ઇન્ડિયા માટે તેજી કરવાની સારી તક બની રહી છે. કોઈ પણ દેશની ઇકોનૉમીમાં ઘટાડો આવે ત્યારે આપણા દેશની ઇકોનૉમી ઉપર જાય તો ફંડમાં પણ વધારો જોવા મળી શકે છે. આ ડેટામાં 3.7-3.8 ટકા ગ્લોબલ વર્લ્ડ માર્કેટ કેપમાં ભાગ લઈ રહ્યા છે જે યૂએસ 42 અને 10 ચાઈના અને ઈન્ડિયા 2.5 ટકા રહ્યા હતા. આઈટી સેક્ટરમાં સારા પરિણામ નહીં આવે. ફાઈનાન્સ, મેટલ સેક્ટરમાં કેવા આંકડા આવશે. માર્કેટમાં કેવી તેજી જોવા મળી શકે છે. ક્વાર્ટરના પરિણામ બાદ આંકડામાં જાણકારી મળી શકે છે. નાણાકીય વર્ષ 2022માં ખૂબ સારા પરિણામ આવ્યા છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
Finversifyના ધ્વનિ પટેલની પસંદગીનો Buy કૉલ
PNB: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹38.80, સ્ટૉપલૉસ - ₹35.50
Bharat Forge: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹789-800, સ્ટૉપલૉસ - ₹740
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.