Finversify ના ધ્વની પટેલનું કહેવું છે કે હાલ નિફ્ટીમાં 17000નો લેવલ મેન્ટેન કરી રહ્યા છે. હાલમાં 30 ટકાના ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે. વિક્સમાં થોડી રાહત જોવા મળી છે. હાલ વિક્સ 20 ની ઉપર ચાલી રહી છે. નિફ્ટીમાં ફરીથી દબાણ જોવા મળી શકે છે. છેલ્લા સમયમાં બાઉન્સ જોવા મળ્યું છે, પરંતુ આ બાઉન્સ કોઇ પણ ખરીદીની તક નથી આપી રહી. નિફ્ટીમાં નિગેટીવ સાઇડ તરફ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં નીચેમાં 16910નો લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે.
ધ્વની પટેલનું કહેવું છે કે અહીંથી નિફ્ટી વધારે ઘટી શકે છે. આવતી એક્સપાયરી 16750ના લેવલ બની રહ્યા છે. નિફ્ટી કરતા બેન્ક નિફ્ટીમાં વધારે તેજી બની રહી છે. બેન્ક નિફ્ટીમાં વેચવાલી ની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં હાલના લેવલ પર સેલ કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 38200નો લક્ષ્ય સાથે 38960નો સ્ટૉપલોસ રાખીને ખરીદીની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં ગેપ ફિલ કરવા માટે 38200ના લેવલ પર બની રહ્યો છે.
Finversifyના ધ્વની પટેલની પસંદગીના 2 Buy કૉલ
Divis Lab: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3605, સ્ટૉપલૉસ - ₹3490
Pidilite Ind: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹2565, સ્ટૉપલૉસ - ₹2665
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.