મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસમાં નિફ્ટીએ મૂવમેન્ટર્મ આપ્યું હતું તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. 17000ના લેવલ બ્રેક કરીને નીચે સસ્ટેન થયું હતું. આજના દિવસે માર્કેટે શૉર્ડ કવરિંગ નીચેના લેવલથી બતાવી રહ્યું છે. એફઆઈઆઈનું નેટ પોઝિશન જે હતું તે 87 ટકા ઇન્ડેક્સ પર શૉર્ટ પોઝિશન હતી આજે માર્કેટ ઉપરની તરફ જોવા મળી રહ્યું છે.
અર્પણ શાહનું કહેવું છે કે ગઈકાલે જે લોકોએ કોલ રાઈટિંગ કર્યું હતું અને આજની કોલ રાઈટિંગ ખસીને 17300-17400ના લેવલ પર જઈ રહ્યું છે. હજી પણ માર્કેટમાં અપસાઇડ મૂવમેન્ટ બાકી છે. આવતા સપ્તાહમાં નિફ્ટીમાં 17300 સુધીના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં જો 100 અંકનો ડિપ આવે છે તે સમયે એન્ટ્રી કરો અને આવકા સપ્તાહ માટે બેન્ક નિફ્ટીમાં 39200-39500 સુધીના લેવલ જોવા મળી શકે છે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
Bajaj Finance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹7500-7600, સ્ટૉપલૉસ - ₹7200
Oberoi Realty: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹970-980, સ્ટૉપલૉસ - ₹905
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.