પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે આજે માર્કેટમાં અપ મૂવ આવી છે. નિફ્ટીમાં બરાબર 20 દિવસની મૂવિંગ એવરેજથી આપણે પુલ બેક જોયુ છે. ઉપરમાં 17428ના જે લેવલ હતા તેમાં ફેલ જોવા મળ્યો છે. માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 17064નો સારો સપોર્ટ પણ બની રહ્યો છે. અહીંથી એક પુક બેક પણ જોવા મળી શકે છે. હવે જો 17050ની નીચે સસ્ટેન કરે તો એક સેલ થઈ શકે છે.
પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે નિફ્ટીમાં 16850-16750ના લેવલને ફરી રીટેસ્ટ થતા જોઈ શકે છે. અહીંથી એક શૉર્ટ ટર્મ માટે 17050નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો છે. નિફ્ટીમાં 17428નો મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 34 ડીએમએનું રેજિસ્ટેન્સ બન્યું છે. બેન્ક નિફ્ટીમાં 39600નો ટોપ છે. તે રેજિસ્ટેન્સને જોવાનું રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 38450-38500ની રેન્જમાં સારો સપોર્ટ બની રહ્યો છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં નથી થયું તેવું હલમાં જોવા મળી રહ્યું છે. બીજા અન્ય દેશોમાં જ્યારે 25 ટકાનો ફોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઈન્ડિયા ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020-22 સુધી નિફ્ટીએ 75 ટકાનો ગ્રોથ બતાવ્યો છે. ડૉલરમાં ઇન ફ્લો ઘણા સારા રહ્યા છે. જ્યારે એફઆઈઆઈના એક્સટ્રિમ લેવલ વર્લ્ડ વૉર હતા ત્યારે ઈક્વિટી ઈન ફ્લો સરસ માર્કેટ જોવા મળ્યું હતું. માર્કેટમાં ગ્રોથ ડબલ થતી જોવા મળી છે. હાલમાં આ ક્વાર્ટરમાં સારા પરિણામોની આશા જોવા મળી રહી છે. ફાઈનાન્સ અને ઑટોમાં સારો પ્રદર્શન જોવા મળી શકે છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ
DCM Shriram: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1116, સ્ટૉપલૉસ - ₹1016
Jyothy Labs: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹221, સ્ટૉપલૉસ - ₹187.50
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.