મોતીલાલ ઓસવાલના રાહુલ શાહનું કહેવું છે કે હાલ માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. નિફ્ટીમાં સેલ ઑફ 5 ટકા ઘટ્યા બાદ ક્યાકને ક્યા સપોર્ટ બનતું જોવા મળી રહ્યું છે. શુક્રવારે પણ માર્કેટમાં સેલ ઑફ જોવા મળ્યું છે. નિફ્ટીમાં 16500ના હાઈ પુટ ઓપ્શન 17000 અને 17300ના કોલ ઑપ્શનની પોઝિશન બનતી જોવા મળી રહી છે. હાલમાં 17130ની રેજિસ્ટેન્સ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં આજે અન્ડર પર્ફોર્મન્સ વધારે થઈ રહ્યું છે.
રાહુલ શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં પર્ફોર્મન્સ વધતી વખતે વદારે જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 38780ની તેજી કુદાવતો નથી ત્યા સુધી સેલ ઓન રેલીની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. લાર્જ સાઈઝ બેન્ક અન્ડર પર્ફોર્મ કરતો હતો. સિટી યુનિયન બેન્કમાં પણ સેલ ઑફ જોવા મળી હ્યું છે. બેન્કમાં લગભગ 5 ટકાનું કરેક્શન જોવા મળી શકે છે. બેન્કમાં ઈમિડિએટ લેવલ 171ના રેજિસ્ટેન્સ જોવા મળી શકે છે. જો 171 બ્રેક કરે તો 163 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે.
મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની પસંદગીનો Buy કૉલ
Sun Pharma: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹985, સ્ટૉપલોસ - ₹940
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.