વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે આજની એક્સપાયરી નિફ્ટીમાં 17500ના કોલ બિલ્ડએપ અને 17400ના પુટ બિલ્ડ અપ થયા છે. હાલ નિફ્ટીમાં 50 અંકની આસપાસ એક્સપાયરી થવી જોઈએ. મારા મતે 17500ના રેન્જમાં આજનો વિકલી એક્સપાયરી નિફ્ટી 50 માં થવી જોઈએ.
પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં પણ 39000ના ફ્રેશ બિલ્ડઅપ ડોવા મળી રહ્યા છે. તેમાં પણ 39000ની રેન્જમાં આજની એક્સપાયરી જોવા મળી શકે છે. નીચેમાં 39800 ના લેવલ પાર નહીં કરે. આમા પણ 100 અંક ઉપરની છે. આ લેવલમાં આક્સપાયરી થઈ શકે છે.
વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલની પસંદગીનો Buy કૉલ
L&T Technologies: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹3680
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.