5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે પાછલા દિવસોથી માર્કેટ 17000ની આસપાસ સપોર્ટ બેસ બનાવ્યો છે. ગઈકાલની ટ્રેડિંગ શેસનથી કરેન્સીને 83ના લેવલ ટેસ્ટ થયા છે તો થોડી કુલઑફ હાયર લેવલથી ઈન્ડેક્સ થયું છે. માર્કેટમાં હાયર લેવલ અને હાયર બોટમ હજી ઇન્ટેક્ટ છે. આજના ઓપ્શન ડેટા જોશો તો 17400ના પુટ ઓપ્શનમાં સારા બિલ્ડએપ થયા છે અને 17500ના કૉલમાં થયા છે.
રૂચિત જૈનનું કહેવું છે કે આજે નિફ્ટીમાં 17400-17500ની રેન્જમાં કારોબાર કરતો જોવા મળી શકે છે. માર્કેટમાં શૉર્ટ ટર્મમાં પોઝિટીવ જોવા મળી રહ્યો છે. જ્યા સુધી 17400ની રેન્જ બ્રેક નથી થતી ત્યા સુધી સપોર્ટની આસપાસ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. આજે ખરીદીની સલાહ બનાવી રાખો.
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
Transport Corp: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹880, સ્ટૉપલૉસ - ₹800
Infosys: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1535, સ્ટૉપલૉસ - ₹1450
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.