નિફ્ટી 400 અંકની રેન્જમાં ટ્રેડ કરી શકે, બેન્ક નિફ્ટી 2000ની રેન્જમાં કારોબારની શક્યતા: કુનાલ શાહ - nifty may trade in 400 range bank nifty likely to trade in 2000 range kunal shah | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી 400 અંકની રેન્જમાં ટ્રેડ કરી શકે, બેન્ક નિફ્ટી 2000ની રેન્જમાં કારોબારની શક્યતા: કુનાલ શાહ

નિફ્ટી ઉપરમાં 17200-17300ના લેવલ જોવા મળી રહ્યા છે. ઓવર ઑલ માર્કેટ બ્રોડ રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે.

અપડેટેડ 09:34:01 AM Sep 27, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે 2-3 દિવસમાં માર્કેટમાં સેલ એન જોવા મળ્યું છે. નિફ્ટી હવે 17000ના એક સપોર્ટ ઝોન પર આપી ગયું છે. આજના સેશનમાં જોયું કે બાઉન્સ મળ્યો છે. આ 100 ડીએમએનો લેવલ છે. હાલમાં માર્કેટમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખી શકો છો. નિફ્ટી ઉપરમાં 17200-17300ના લેવલ જોવા મળી રહ્યા છે. ઓવર ઑલ માર્કેટ બ્રોડ રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. મારા મતે 16900 લોઅર એન્ડ છે.

    કુનાલ શાહનું કહેવું છે કે ઉપરમાં 17400-17500ની રેન્જ છે. હાલમાં 400 અંકની રેન્જમાં માર્કેટ ટ્રેડ કરશે. નિફ્ટીમાં 16900નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીની વાત કરે તો માર્કેટ રેન્જ બાઉન્ડ થઈ જશે. લોવર એન્ડ પર બેન્ક નિફ્ટીને 38000નો સારો સપોર્ટ છે. ઉપરમાં 40000નો એક રેજિસ્ટેન્સ છે. હાલ 2000ની રેન્જ રહેશે જેમાં માર્કેટ ટ્રેડ કરતો જોવા મળી શકે છે. માર્કેટમાં બાયઓન ડિપ્સની સ્ટ્રેટીજી રાખો. બેન્ક નિફ્ટીમાં 38000નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.

    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ

    HCL Tech: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹950, સ્ટૉપલોસ- ₹880

    Coforge: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3650, સ્ટૉપલોસ- ₹3300


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 26, 2022 2:51 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.