નિફ્ટીમાં 16930-17230ની વચ્ચે રેન્જમાં રહ્યો, બેન્ક નિફ્ટીમાં 38400-38500નો સારો સપોર્ટ બન્યો: સુદીપ શાહ - nifty remains in range between 16930-17230 bank nifty becomes good support at 38400-38500 sudeep shah | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 16930-17230ની વચ્ચે રેન્જમાં રહ્યો, બેન્ક નિફ્ટીમાં 38400-38500નો સારો સપોર્ટ બન્યો: સુદીપ શાહ

બેન્ક નિફ્ટીમાં વધારે મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 38400-38500નો સારો સપોર્ટ બની રહ્યો છે.

અપડેટેડ 02:48:29 PM Oct 12, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે જે પ્રમાણે બેન્ક નિફ્ટીમાં મૂવ આવે છે. ઇનફ્લેશન, બોન્ડ યીલ્ડ અને જે રીતે ડૉલર ઇન્ડેક્સ મૂવ કરે છે તો બેન્કિંગમાં દબાણ રહેવું હતું પરંતુ બેન્કિંગ સેક્ટરમાં મજબૂતી જોવા મળી રહી છે. આજે સાંજે સીપીઆઈ અને આઈઆઈપીના આંકડા આવાના છે. તેના પહેલા 16930-16950 આજે અને કાલે હોલ્ડ કરે તો અવતી કાલે 17250-17300ના લેવલ જોવા મળી શકે છે.

    સુદીપ શાહનું કહેવું છે કે માર્કેટમાં આટલા શૉર્ટ પોઝિશન છે તો જે પ્રમાણેનું પુટ રાઈટિંગ થઈ રહ્યું છે. આજે 16900-17000ના લેવલ પર પુટ રાઈટિંગ થઈ રહ્યું છે. નિફ્ટીમાં 16900-16950નો મહત્વનો ઝોન બની રહ્યો છે. જો આજે 17120 સસ્ટેન કરીને પાર કરે છે તો 17230-17250 પણ આવી શકે છે. વોલેટાલિટી ઇન્ડેક્સ હજી 20ની ઉપર છે.

    સુદીપ શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં વધારે મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 38400-38500નો સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38400-38500નો સારો સપોર્ટ બની રહ્યો છે. ઉપરમાં 39200નો પહેલો ટારગેટ અને તેના પર સસ્ટેન કરશું તો હજી 39500-39600 સુધી વધી શકે છે.

    આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

    Axis Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹830-835, સ્ટૉપલૉસ - ₹785


    TVS Motor: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1130-1150, સ્ટૉપલૉસ - ₹1050

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 12, 2022 2:48 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.