નિફ્ટી 17080ની સારી રેન્જમાં રહ્યો, બેન્ક નિફ્ટીમાં 38500નો સારો રપોર્ટ, રાજન શાહનો Buy કૉલ - nifty stays in good range of 17080 good report of 38500 in bank nifty rajan shah buy call | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી 17080ની સારી રેન્જમાં રહ્યો, બેન્ક નિફ્ટીમાં 38500નો સારો રપોર્ટ, રાજન શાહનો Buy કૉલ

ઈન્ટ્રા ડેમાં સારુ ગેપ ડાઉન થઈ ગયું છે.વિકલી ઓપનિંગ પણ ગેપ ડાઉન સાથે છે.

અપડેટેડ 01:41:50 PM Oct 10, 2022 પર
Story continues below Advertisement

માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં આજે ગેપ ડાઉનિંગ છે. આજે સેન્ટિમેન્ટ છે કે થોડી વિકનેસ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. લાંબા ગાળા માટે થોડું જોવાનું રહેશે. નિફ્ટીમાં 16900ની આસપાસ સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. ઈન્ટ્રા ડેમાં સારુ ગેપ ડાઉન થઈ ગયું છે.વિકલી ઓપનિંગ પણ ગેપ ડાઉન સાથે છે.

રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં 1-2 દિવસમાં ગેપ ફિલ થતા જોવા મળી શકે છે. હાલમાં 17080થી આગળ વધી શકે છે. જ્યા સુધી નીચેમાં 17000ની આસપાસ આવે તે 17080 થી લઈને 17000ની રેન્જમાં લાંબા ગાળામાં રહેવાનું રહેશે. નિફ્ટીમાં 16960નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.

રાજન શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 38646ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બેન્ક નિફ્ટીમાં 38500નો સારો રપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38250ના સ્ટૉપલોસની સાથે 38800ના લક્ષ્ય સાથે રાકોણ જાળવી રાખો. જ્યા જ્યા પ્રોફિટ મળે ત્યા બુક કરો. હાલમાં આજે મંદીનો કારોબાર જોવા મળી રહ્યો છે.

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીનો Buy કૉલ

Tata Chem: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1250-1270, સ્ટૉપલોસ- ₹1160


ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2022 10:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.