એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે શુક્રવારના સેશનમાં નીચેના લેવલ પર ખરીદી જોવા મળી હતી. આજના સેશનમાં નીચે ઓપન થયા છે અને તે જ રેન્જમાં સસ્ટેન કરે છે. નિફ્ટીમાં નીચેના 16700વા લેવલ ખૂબ ક્રૂશલ રહેશે માર્કેટ માટે તે લેવલ પર 100 DMA પણ નિફ્ટીના જગ્યા પર છે. જો તે લેવલ ક્લોઝિંગ બેસિસ પર બ્રિચ કરી રહી છે તો સેલિંગ પ્રેશર વધું વધી શકે છે. નિફ્ટીમાં ઉપરમાં 17100ના લેવલ ધ્યાનમાં રાખવાનો છે.
કુનાલ શાહનું કહેવું છે કે તે નીકળ્યા બાદ શૉર્ટ કવરિંગનો મૂવ આવી શકે છે. નિફ્ટીમાં એક રેન્જમાં ટ્રેડ કરશે. નિફ્ટી 400 અંકની રેન્જમાં 2-3 દિવસ માટે ટ્રેડ કરશે. માર્કેટમાં ઉતાર-ચઢાવ સતત ચાલું રહેશે. બેન્ક નિફ્ટી પહેલા એક ઇન્ડેક્સ હતું જેને પહેલા આઉટ પર્ફોર્મ કરતું હતું. હવે બેન્ક નિફ્ટી માર્કેટને નીચે લાવી રહી છે. બેન્ક નિફ્ટી પણ એક રેન્જમાં છે. બેન્ક નિફ્ટીમાં 38000નો સારો સપોર્ટ બની રહ્યો છે. જો બેન્ક નિફ્ટી 38000ના લેવલ બ્રેક કરે તો 37000ના લેવલ ફરી આવી શકે છે.
એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ
Indian Hotels: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹350-360, સ્ટૉપલોસ- ₹320
Cipla: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1200-1220, સ્ટૉપલોસ- ₹1100
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.