હવે શરૂ થશે પરિણામની સિઝન, ક્યા સેક્ટરનો ગ્રોથ સારો રહેતો દેખાશે? - now the results season will begin which sector will see good growth | Moneycontrol Gujarati
Get App

હવે શરૂ થશે પરિણામની સિઝન, ક્યા સેક્ટરનો ગ્રોથ સારો રહેતો દેખાશે?

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

અપડેટેડ 02:01:20 PM Oct 08, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બીજી ક્વાર્ટરના અપડેટ આવવા લાગ્યા છે. તે પહેલા આ સિઝનથી શું અપેક્ષા હોવી જોઈએ. આજે ચાર સેક્ટરની પસંદગી કરી છે, બેન્કિંગ ફાઈનાન્સ, મેટલ સેક્ટર, આઈટી સેક્ટર અને ફાર્મા સેક્ટર પર જાણીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે M&M ફાઈનાન્સમાં વર્ષ દર વર્ષના આધાર પર ડિસ્બર્સમેન્ટ 100 ટકા જેટલા વધી 4080 કરોડ રૂપિયા પર રહ્યા છે. મહિના દર મહિનાના આધાર પર કલેક્શન એફિસિયન્સી 96 ટકાથી વધીને 98 ટકા પર રહી છે. એચડીએફસીની લોન અસાઈન્ડ 7132 કરોડ રૂપિયાથી વધી 9145 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ત્રિમાસિક દરમિયાન દરેક લોન એચડીએફસી બેન્કને જ આપી છે. ઈન્કમથી ગ્રોસ આવક 1360 કરોડ રૂપિયા પર રહી છે.

    જગદીશ ઠક્કરનું કહેવું છે કે બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં વર્ષ દર વર્ષના આધાર પર CD રેશિયો 63.5 ટકાથી વધી 75.7 ટકા છે. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 28.65 ટકાથી વધી 148246 કરોડ રૂપિયા રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર ડિપૉઝિટ 7.9 ટકાથી વધી 195849 કરોડ રૂપિયા. વર્ષ દર વર્ષના આધાર પર CASA 12.6 ટકાથી વધી 110205 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 53.9 ટકાથી વધી 56.3 ટકા પર રહી છે.

    જગદીશ ઠક્કરનું કહેવું છે કે RBL બેન્કમાં કુલ ડીપોઝીટ 75,588 કરોડ રૂપિયાથી 5 ટકા વધી 79,407 કરોડ રૂપિયા રહી છે. ગ્રોસ એડવાન્સિસ 57,939 કરોડ રૂપિયાથી 12 ટકા વધી 64,677 કરોડ રૂપિયા રહી છે. CASA 26,738 કરોડ રૂપિયાથી 7 ટકા વધી 28,718 કરોડ રૂપિયા રહી છે. CASA Ratio 35.4 ટકાથી વધી 36.2 ટકા પર રહી છે.

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે બજાજ ફાઈનાન્સમાં ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 2023 કસ્ટમર ફ્રેન્ચાઈઝી 26 લાખ જેટલી વધી 6.29 કરોડ પર રહી છે. ન્યૂ લોન બૂક 63 લાખ વધીને 68 લાખ પર રહી છે. બજાજ ફાઈનાન્સનો AUM 31 ટકા વધીને 2.18 લાખ કરોડ રૂપિયા છે. 30 સપ્ટેમ્બર સુધી CRAR 25.1 ટકા પર રહ્યો છે. ડિપોઝિટ બૂક 37 ટકા વધીને 39,400 રૂપિયા પર રહી છે.


    રોહન મહેતાનું કહેવું છે કે ઈન્ડસઈન્ડ બેન્કમાં વર્ષ દર વર્ષના આધાર પર લોન બુક 2.02 ટકા થી વધી 2.07 ટકા પર રહી છે. લોન ગ્રોથ 4 ક્વાર્ટરના ઉચ્ચત્તમ સ્તર પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર ડિપૉઝિટ 14.65 ટકાથી વધી 3,15,824 કરોડ રૂપિયા પર રહી છે. ડિપૉઝિટ 5 ક્વાર્ટરના ઉચ્ચત્તમ સ્તર પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 17.6 ટકાથી વધી 2,59,647 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 42.1 ટકાથી વધી 42.4 ટકા પર રહી છે.

    રોહન મહેતાનું કહેવું છે કે AU SFBમાં વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝીટ 49.5 ટકા પર રહી છે, અને ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 6.8 ટકા વધી 58335 કરોડ રૂપિયા પર રહી છે. એયુએમ વર્ષ દર વર્ષના આધાર પર 41.6 ટકા પર રહી છે અને ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 8 ટકા વધી 53821 કરોડ રૂપિયા પર રહ્યો છે. CASA રેશિયો 39 ટકાથી વધી 42 ટકા રહ્યો છે. કલેક્શન ક્ષમતા 109 ટકા પર રહી છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના શેર્સ -

    એસબીઆઈ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    આઈસીઆઈસીઆઈ બેન્ક-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    હિન્ડાલ્કો-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    સિપ્લા-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

    પૂનાવાલા ફિનકોર્પ-

    આ શેરમાં 520 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    બજાજ ફિનસર્વ-

    આ શેરમાં 1900-2000 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    સન ફાર્મા-

    આ શેરમાં 1200 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 07, 2022 1:21 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.