માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શક્યતા, નિફ્ટી 17500-17700ની વચ્ચે કંસોલિડેશન: કુશ ઘોડાસરા - profit booking likely in market consolidation between nifty 17500-17700 kush ghodasara | Moneycontrol Gujarati
Get App

માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શક્યતા, નિફ્ટી 17500-17700ની વચ્ચે કંસોલિડેશન: કુશ ઘોડાસરા

બેન્ક નિફ્ટીમાં સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા ડે માં 500-700 અંક ઉતાર-ચઢાવ જોવા મળશે.

અપડેટેડ 03:45:10 PM Sep 19, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    KUSHGHODASARA.comના કુશ ઘોડાસરાનું કહેવું છે કે ગયા સપ્તાહ નિફ્ટી 200 અંકથી નિગેટિવ હતી. હાલમાં સારી રિકવરી જોવા મળી છે. બેન્ક નિફ્ટીમાં સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા ડે માં 500-700 અંક ઉતાર-ચઢાવ જોવા મળશે. આજે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17780ના લેવલ પર ક્લોઝિંગ આપે તો ફરી એકવાર તેજી જોવા મળી શકે છે. નિફ્ટી 17500-17700ની વચ્ચે કંસોલિડેટ થઈ શકે છે. બેન્ક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહ્યો છે, જ્યા સુધી 40300ની ઉપર સસ્ટેન થાય છે નહીં તો નિફ્ટીમાં 780 પાર કરે તો ફરી તેજી કરીશું.

    KUSHGHODASARA.comના કુશ ઘોડાસરાની પસંદગીના 2 Buy કૉલ

    Icici bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹901-878, સ્ટૉપલૉસ - ₹928

    Wipro: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹429, સ્ટૉપલૉસ - ₹369

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.


    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 19, 2022 10:58 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.