વૈશ્વિક બજારની સ્થિતિ આપણે સમય સમય પર સમજવી જાણવી જરૂર છે. કારણે કે ભારતીય માર્કેટ માટે ડી કપલિંગની ઘણી વાતો થાય છે. છેલ્લા સપ્તાહમાં જયું કે કયા રીતે ઇન્ડિપેન્ડેન્ટ બની શકાય છે. હાલમાં ડૉલર મજબૂત થઈ રહ્યો છે. જેથી સેન્ટ્રલ બેન્કની ચિંતા ઘણી વધારી દીધી છે. આગળ જાણકારી લઈશું Buoyant Capitalના વિરલ બેરાવાલા અને CR Forexના અમિત પબારી પાસેથી.
Buoyant Capitalના વિરલ બેરાવાલાનું કહેવું છે કે જ્યારે 2022માં સૌથી ઓછું -17.4%નું બોન્ડમાં વળતર જોવા મળ્યું છે. માર્કેટને થોડી આશા હતી કે હવે ફેડ કહે કે 2 ટકા નહીં પરંતુ 3-4 ટકા મોંઘવારી પર ઠીક છે. હવે 2 ટકા મોંઘવારી પર રહેશે. હવે આ બધું જો યુએસ ફેડ વધારી રહ્યું છે તે સેન્ટ્ર્ બેન્કની ચિંતા વધી રહી છે. બેન્ક ઑફ ઈન્ગલેન્ડ વ્યાદ દર વધારે કરતો હતો. ત્યા હાલમાં વડાપ્રધાન બદવાયા છે. બીજી વડાપ્રધાન આવ્યા તેમણે પોલિસીમાં થોડી છૂટ આપી છે. યુકે ખૂબ મોટું પેન્શન માર્કેટ છે.
Buoyant Capitalના વિરલ બેરાવાલાની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
CR Forexના અમિત પબારીનું કહેવું છે કે વર્ષ 1982માં 32.8 ટકાનું સૌથી વધુ રિટર્ન બોન્ડમાં મળતું દેખાયું હતું. ક્રૂડના ભાવ વધતા રૂપિયા પર આગળ દબાણ વધતું જોવા મળ્યું. ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના પગલે પણ રૂપિયામાં ઘટાડો વધશે. માર્કેટમાં ડૉલરની તેજી છે તે ઘણા બધા ઇકોનૉમીને તકલીફ આપી રહી છે. ફંડને કહેવામાં આવે છે કે વ્યાજ દરમાં વધારો નહીં કરો.
અમિત પબારીનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષમાં યુએસમાં જૉબ સૌથી હાઈ લેવલ પર રહ્યું છે. ગ્રોથ ઇન્ટેક્ટ છે, રિટેલ સેલ્સ પણ ઇન્ટેક્ટ છે. જરમની તે સૌથી મોટી ઈકોનૉમી હતી. જે એક્સપોર્ટ કરતી કંપની હતી. આજે તે 30 વર્ષ પથી ટ્રેડ ડેફિશિએટમાં આવી છે. જરમની દેશની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. જરમનનું ફેસ્કલ ડિફિશિએટ હાઇ છે.
અમિત પબારીનું કહેવું છે કે હાલમાં રશિયા-યુક્રેનમાં યુદ્ધને કારણે મોંધવારી પર અસર જોવા મળી રહી છે. હાલમાં યુએસના વ્યાજ દર 3 ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે. યુએસમાં મોંધવારી દર 8.50 ટકાની આસપાસ રહ્યું છે. જ્યા સુધી રિચલ રેટ ઑફ ઇન્ટરેસ્ટ રેટ પોઝિટિવ નહીં થાય. ત્યા સુધી વ્યાજ જરમાં પણ પોઝિટીવી નહીં આવે.