ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં બેન્ક નિફ્ટી 40370 પાસે ટ્રેડ કરી રહી છે. બેન્ક નિફ્ટીમાં 40390ના લેવલ પાસે શૉર્ટ કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં 40650નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળીવી રાખો. નિફ્ટીમાં 17505 પાસે ટ્રેડ કરી રહી છે. નિફ્ટીમાં પણ વેચવાલીની સલાહ બની રહી છે. નિફ્ટીમાં 17520ના લેવલ પાસે આવે તો વેચાવાલી કરી શકો છો. ઉછાળામાં બન્ને ઈન્ડેક્સમાં વેચવાલીની સલાહ બની રહી છે.
ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ
Divis lab: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3637-3692, સ્ટૉપલોસ- ₹3560
Trent: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹1370, સ્ટૉપલોસ- ₹1448
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.