નિફ્ટીમાં 17650ના લેવલ પર શૉર્ટ કરો, બેન્ક નિફ્ટીમાં 41000ના લેવલ પર ફોકસ, મેહુલ કોઠારીના 2 Buy કૉલ - short at 17650 level in nifty focus on 41000 level in bank nifty 2 buy calls by mehul kothari | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17650ના લેવલ પર શૉર્ટ કરો, બેન્ક નિફ્ટીમાં 41000ના લેવલ પર ફોકસ, મેહુલ કોઠારીના 2 Buy કૉલ

1-2 બે ટ્રેડિંગ દિવસમાં ફરીથી પ્રેશર આવી શકે છે. હાલમાં નિફ્ટીમાં વેચાણીની સલાહ બની રહી છે.

અપડેટેડ 02:26:44 PM Oct 19, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં 17500-17700ની રેન્જ છે તે ખૂબ ક્રિટીકલ ઝોન બની ગયું છે. ફેસ્ટિવ સિઝન બાવ માર્કેટમાં થોડું વધારો થયો છે. પરંતુ અહીંથી ક્યારે પણ ફોલ જોવા મળી શકે છે. જે 18100થી ફોલ આવ્યો હતો. આ હાલમાં પુલ બેક તેજી જોવા મળી રહી છે. જ્યારે 17700-17800ને પાર કરશું ત્યારે ડાયરેક્ટ તેજી જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17500ના પુટમાં હોવી ઓપન ઇન્ટરેસ્ટ છે. આવતી કાલ સુધી 17500નો સારો સપોર્ટ બની રહ્યો છે.

    મેહુલ કોઠારીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 41000 ખૂબ મજબૂત રજિસ્ટેન્સ છે. બેન્ક નિફ્ટીમાં 41000 ના લેવલ માર્કેટમાં ટકશે. બેન્ક નિફ્ટીમાં નીચેમાં 39500નો સારો સપોર્ટ બની રહ્યો છે. 1-2 બે ટ્રેડિંગ દિવસમાં ફરીથી પ્રેશર આવી શકે છે. હાલમાં નિફ્ટીમાં વેચાણીની સલાહ બની રહી છે. નિફ્ટીમાં 17650ની આસપાસ આવે તો શૉર્ટની સલાહ રહેશે. નિફ્ટીમાં 17800નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. નિફ્ટીમાં 150નો રિસ્ક પોઈન્ટ રહેશે.

    આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ

    Biocon: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹285-290, સ્ટૉપલૉસ - ₹259

    Bosch: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹17000, સ્ટૉપલૉસ - ₹15300


    ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 19, 2022 11:13 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.