5Paisa ના રૂચિત જૈનનું કહેવું છે કે હજી પણ ડેટા માર્કેટમાં પોઝિટવ નથી. ડૉલર ઈન્ડેક્સ ફરીથી 113ની આસપાસ હાયર લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બોન્ડ યીલ્ડ જોશો તો ગઈકાલે ફરીથી 3.94ની આસપાસ યુએસ 10 વર્ષ હતા.
5Paisa ના રૂચિત જૈનનું કહેવું છે કે હજી પણ ડેટા માર્કેટમાં પોઝિટવ નથી. ડૉલર ઈન્ડેક્સ ફરીથી 113ની આસપાસ હાયર લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બોન્ડ યીલ્ડ જોશો તો ગઈકાલે ફરીથી 3.94ની આસપાસ યુએસ 10 વર્ષ હતા.
રૂચિત જૈનનું કહેવું છે કે હાલમાં માર્કેટમાં ડાયવર્ઝન જોવા મળી રહ્યું છે. બેન્કિંગ ઇન્ડેક્સમાં સ્પેશિફિકલી નિગેટિવ ડેટા છતાં બેન્કિંગ ઇન્ડેક્સમાં ફોલ આવું જોઈએ તેનું ફોલ નથી જોવા મળ્યું. માર્કેટમાં પ્રાઈઝ વાઈસ કરેક્શન જોવા મળી રહ્યું છે. આવતી કાલની એક્સપાયરીમાં 17000ના પુટ ઓપશનમાં સારુઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ એપ થયું છે.
રૂચિત જૈનનું કહેવું છે કે તો ક્યા ને ક્યા 16950-17000ની રેન્જ માર્કેટ માટે સારો સપોર્ટ બની રહેશે. માર્ટેમાં કંસોલિડેશનનું ટ્રેન્ડ રહી છે. બેન્કિંગ ઇન્ડેક્સનું સપોર્ટ ઘણું રહી શકે છે. બેન્કિંગ ઇન્ડેક્સમાં 39000ની ઉપર ક્લોઝિંગ આવે શકે છે. તો પ્રાઈઝ વેઝ પુલ બેક પર અનુભવ કરી શકે છે. બેન્કિંગમાં 38500નો સપોર્ટ બન્યું છે.
જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે હાલમાં ઈન્ડિયન ઇકોનૉમી ખૂબ મજબૂત છે. ઈન્ડિયાની ગ્રોથ 6.5 ટકા રહેશે. માર્કેટ ખૂબ વધારા જોવા મળશે નાણાકીય વર્ષ 2022-23માં. માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સ્ટૉક પ્રાઈઝમાં ઉપર-નીચે થશે. સારા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. જ્યારે ઇકોનૉમી ઉપર જતી જોવા મળશે જેવી રીતે માર્કેટમાં તેજી આવશે. કોમિકલ, રિયલ એસ્ટેટમાં વઘારે ફોકસ રાખવું જોઈએ.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹325, સ્ટૉપલૉસ - ₹260
જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹40 (1 વર્ષ માટે)
ડિવીઝ લેબ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹4500-5000 (1 વર્ષ માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.