મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે ગઈકાલે નિફ્ટીમાં 17100-17200ની રેન્જમાં જોવા મળી છે. નિફ્ટીમાં 17000ના લેવલ પર સસ્ટેન્ટ નથી થયો. ઉપરના લેવલ પર સેલ ઑફ જોવા મળી રહ્યો છે. આજના દિવસે પણ 17000ના ઉપર જોવા મળ્યો છે. પરંતુ ઉપરના લેવલ પર સસ્ટેન નથી થઈ રહ્યો. ડાઉન સઈડ પર 16800 પર પુટ રાઈટર્સ મજબૂત થઈ રહ્યો છે. નિફ્ટીમાં 16200 પર એક સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે.
અર્પણ શાહનું કહેવું છે કે આજે 17000ની આસપાસ માર્કેટ ટ્રેડ થઈ શકે છે. 1 વાગ્યા થી 1.30 વાગ્યા સુધી માર્કેટ 17000ના લેવલ પાસે ટ્રેડ થઈ શકે છે. 17000ના લેવલ પર કોલ રાઈટર્સ છે જે ડિફેન્ડ કરી રહ્યા છે કે 17000ના લેવલની ઉફર નહીં જાય. તેની સામે 16900-16800ના લેવલ પર પુટ રાઈટર્સ મજબૂત બનાવી રહ્યું છે. હાલમાં સ્ટૉક સ્પેશિફિક માર્કેટ એક્શન જોવા મળી શકે છે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
Icici Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹880, સ્ટૉપલૉસ - ₹845
Infosys: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1420-1450, સ્ટૉપલૉસ - ₹1360
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.