પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે નિફ્ટી ઘણા સમયથી 17000-17350ની રેન્જમાં છે. આજે સારા ગેપ અપથી થોડુ પ્રોફિટ બુકિંગ જો આવી શકે છે. જો એક વાર 17350ના લેવલ પાર કરે તો અપવર્ડ ટારગેટ મળી શકે છે. હાલમાં માર્કેટમાં થોડું દબાણ પણ જરૂરી થઈ ગયું છે. નિફ્ટીમાં 16900-17000 નો સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38500ના સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 41000-41500ના ટારગેટ જોવા મળી શકે છે.
જેએસટી ઈન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહનું કહેવું છે કે હાલમાં યુએસ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. અને યુએલમાં વધારે મંદી વધતી જોવા મળી શકે છે. ઈન્ડિયાની ઈકોનૉમી ખૂબ વધારે મજબૂત છે. જેથી લોકો ઈન્ડિયામાં બેટ કરી રહ્યા છે. આવતા 6-8 મહિના માટે ઉતાર-ચઢાવ વધી શકે છે. રોકાણમાં વધારો કરવા માંગતા હોવ તો વધારી શકો છો. ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેકના પરિણામ અનુમના કરતા વધારે મજબૂત રહ્યા છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીનો Buy કૉલ
HOEC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹160, સ્ટૉપલૉસ - ₹135
જેએસટી ઈન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ
HDFC AMC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2500 (1 વર્ષ માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.