આ એક્સપાયરી સુધી 17200-17300ના ટારગેટની શક્તા, Bank Niftyમાં 38500નો મહત્વનો સપોર્ટ, જાણો એક્સપર્ટના Buy કૉલ - target potential of 17200-17300 till this expiry important support at 38500 in bank nifty know expert buy call | Moneycontrol Gujarati
Get App

આ એક્સપાયરી સુધી 17200-17300ના ટારગેટની શક્તા, Bank Niftyમાં 38500નો મહત્વનો સપોર્ટ, જાણો એક્સપર્ટના Buy કૉલ

ઈન્ડિયામાં ગ્રોથ ખૂબ વધારે જોવા મળી રહ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું હતું.

અપડેટેડ 03:34:56 PM Sep 27, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈ કાલે એફઆઈઆઈએસ તરફથી ડેટા જોવા મળ્યો. જે રિતે ડિરિવેટી ડેટામાં જોવા મળ્યું કે લૉન્ગ તરફ પોઝીશન એડ કરી હતી. શૉર્ટ આપીને ગયા હતા. સ્ટૉક્સ સ્પેશિફિકલી 20-25 સુધીનાં મૂવમેન્ટ ઈન્ડિકેટર ઓવર સોલ્ડ ઝોન જોઈ શકે છે. ઈન્ડેક્સમાં ઓવર સોલ્ડ જતા નથી.

    કિરણ જાનીનું કહેવું છે કે ત્યાથી બાઉન્સ જોવા મળે છે. હાલમાં ડાઉન ઝોનમાં રિડિંગ 25-27ની વચ્ચે આવે છે. જેના કેરણે માર્કેટમાં પર તેજી જોવા મળી છે. શરૂઆતમાં 1500 શેરની સામે 200 શેર ઘટી ગયા હતા. અત્યારે જોશો તો એડવાન્સ ડિક્લાયન સેમ ટૂ સેમ રેશિયો ઉપર ટ્રેડ કરે છે. હવે એક્સપાયરી વિકમાં છે મૂવમેન્ટ ઓવર સોલ્ડ ઝોનમાં છે. નિફ્ટીના પીસીઆર જોશો તો 0.50-0.60ની વચ્ચે ટ્રેડ કરે છે. નિફ્ટીના ગેપ ફિલ થઈ ગયા છે.

    કિરણ જાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 16900-17000ની રેન્જને એક્સપાયરીમાં બાઈ ઝોન તરીકે વાપરવો જોઈએ. નિફ્ટીમાં 16800ની નીચે સ્ટૉપલોસ રાખીને રોકાણ કરો. જે રીતે 17200-17300ના ટારગેટ એક્સપાયરી સુધી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં પણ 38500-38300 મહત્વનો સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં 38100નો સ્ટૉપલોસ રાખીને રોકાણ કરો.

    નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે ઘણા સપ્તાહથી માર્કેટ ઓવર વેલ્યૂ છે અને જે ઈન્ટરેસ્ટ હાઈ આવે છે ઈન્ડિયામાં અનુમાન છે. માર્કેટ ઘણો ઓપટિમેસ્ટિક કે ફડનો પુટ હતો કે અમુક સમય પર ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા હતા. ઈન્ડિયામાં ગ્રોથ ખૂબ વધારે જોવા મળી રહ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું હતું. ઈન્ડિયાની ઇકોનૉમી ઝડપથી વધી રહી છે.

    સમીર દલાલનું કહેવું છે કે જેથી દેશમાં ખૂબ પૈસા આવી રહ્યા છે. જ્યારે પણ વ્યાજ દર વધે છે. રિસ્ક પ્રિમિયમ જે જોઈએ તે વધે છે. માર્કેટ ફેર વેલ્યૂ પર આવી રહ્યો છે. મારા મતે 16500-17000ની અંદર વેલ્યૂ છે. ત્યાં માર્કેટમાં ઉપર-નીચે થઈ રહ્યું છે. આવતા મહિનામાં બધા પરિણામ જોવા મળશે. ઈન્ડિયામાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો.


    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીનો Buy કૉલ

    HDFC AMC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2300 (1 વર્ષ માટે)

    IDFC First Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹60 (1 વર્ષ માટે)

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

    અલ્કેમ લેબ્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3500, સ્ટૉપલૉસ - ₹3190

    ઈન્ટરગ્લોબલ એવિએશન: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2000, સ્ટૉપલૉસ - ₹1750

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 27, 2022 12:02 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.