આ સપ્તાહની એક્સપાયરી 17100-17050ની આસપાસ રહેવાની શક્યતા, અમિત ત્રિવેદીના 2 Buy કૉલ - this week expiry likely to be around 17100-17050 amit trivedi 2 buy calls | Moneycontrol Gujarati
Get App

આ સપ્તાહની એક્સપાયરી 17100-17050ની આસપાસ રહેવાની શક્યતા, અમિત ત્રિવેદીના 2 Buy કૉલ

નિફ્ટી નીચેમાં 17000ના લેવલ પર ફરી આવી શકે છે. નિફ્ટીમાં 17300ના લવેલ આવામાં થોડી વાર લાગી શકે છે.

અપડેટેડ 01:44:07 PM Oct 11, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે યુએસ માર્કેટની સરખામણીમાં યુએસ માર્કેટ થોડા હોલ્ડ કરી રહ્યા છે. યુએસ માર્કેટના જૂન મહિનાના લો ને બ્રેક કર્યા છે. છેલ્લા 3-4 દિવસમાં કઈકને કઈક આપણા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. ગયા સપ્તહા પણ 17400ના લેવલ હર્ડલ સાબીત થયા હતા. આ સપ્તાહમાં પણ જોવા મળી રહ્યું કે 17300ના લેવલ પર થોડા હર્ડલ સાબિત થઈ રહ્યા છે. જો ઓપ્શન ડેટાની વાત કરે તો 17100-17200ના કૉલ પુટ છે.

    અમિત ત્રિવેદીનું કહેવું છે કે યુઆ વિકલી એક્સપાયરી ધ્યાનમાં રાખે તો જે સાબીત કરે છે કે 17200 એ સારો હર્ડલ સાબિત થઈ શકે છે. નિફ્ટી નીચેમાં 17000ના લેવલ પર ફરી આવી શકે છે. નિફ્ટીમાં 17300ના લવેલ આવામાં થોડી વાર લાગી શકે છે. નીચેમાં અસર જે છે તે પમ થોડી લિમિટમાં રહેશે. હાલમાં ઓપ્શનમા આઈવીસ છે ઘણા નીચે છે. નિફ્ટીમાં 17100ના કૉલ અને પુટ બન્ને વેચવા જોઈએ. આ સપ્તાહની એક્સપાયરી 17100-17050ની આસપાસ આવી શકે છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ

    Kotak Mahindra Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹1700, સ્ટૉપલોસ- ₹1830

    AU Small Fin Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹540, સ્ટૉપલોસ- ₹600


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 11, 2022 10:37 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.