આજની વિકલી એક્સપાયરી 17000-17100ની વચ્ચે રહેવાની સંભાવના, પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ - today weekly expiry likely to be between 17000-17100 prakash labadia preferred buy call | Moneycontrol Gujarati
Get App

આજની વિકલી એક્સપાયરી 17000-17100ની વચ્ચે રહેવાની સંભાવના, પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 39200-39300નો એક સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં નીચલા લવેલ પર સપોર્ટ પણ બની રહી છે.

અપડેટેડ 01:46:58 PM Oct 13, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે નિફ્ટીમાં રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીમાં ઉતાર-ચઢાવા જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 17500-17400ની એક રેન્જ બની રહી છે. નીચેમાં 16800-16900ની રેન્જ બની રહી છે. પાછલા બે દિવસોમાં ભારતીય બજાર ટ્રેડ થઈ રહ્યા હતા તેવી રીતે ટ્રેડ થઈ રહ્યા છે.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ઓવર ઓલ જોઈએ તો શૉર્ટ ટર્મ નિગેટીવ અને મિડિયમ ટ્રેડ પણ નિગેટીવ છે. આજની વિકલી એક્સપાયરીમાં 25 લાખનો એપન ઇન્ટરેસ્ટ છે અને પુટમાં 19 લાખનો ઓપન ઇન્ટરેસ્ટ છે. જો એપશન ડેટા પર જોઇએ તો કોલ રાઈટિંગ થઈ રહ્યું છે. નિફ્ટીના 17100 કોલમાં 2.5 લાખ ઓપન ઇન્ટરેસ્ટ છે. નિફ્ટીમાં ઉપરમાં 17100ના લેવલનો સારો સપોર્ટ બની રહ્યો છે. આજની એક્સપાયરી આ રેન્જમાં રહી શકે છે.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ભારતીય બજાર રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી છે. હાલ બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 39000ના કોલમાં 2.5 લાખના ઓપશન ઇન્ટરેસ્ટ છે. બેન્ક નિફ્ટીમાં 38600-38700ની વચ્ચે રેન્જ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 39200-39300નો એક સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં નીચલા લવેલ પર સપોર્ટ પણ બની રહી છે.

    હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

    Lupin: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹730-745, સ્ટૉપલૉસ - ₹675


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 13, 2022 10:43 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.