આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીના 18000ના લેવલમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10-12 દિવસથી માર્કેટમાં મજબૂતીનો અનુમાન રાખ્યો હતો. માર્કેટમાં ક્યારે પણ પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ શકે છે. હાલમાં જે ગેપ ડાઉન થયો છે આ શરૂઆતી થઈ ગઈ છે. માર્કેટમાં નીચેથી ખૂબ મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી લગભગ રિકવરી થઈ ગયું છે. બેન્ક નિફ્ટીમાં મોટો ફોલ પણ જોવા નથી મળ્યો.
મેહુલ કોઠારીનું કહેવું છે કે બેન્ક નિફ્ટી આફટપર્ફોમ કરે છે. ગઈકાલનો નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં હાઈ બન્યો છે જ્યા સુધી તે નથી નીકળતો ત્યા સુધી ફ્રેશ તેજી ઈન્ડેક્સમાં ન કરી શકો. નિફ્ટીમાં 18100ના લેવલ મજબૂત રહેશે. બેન્ક નિફ્ટીમાં 41000ના લેવલ જોવા મળશે. આ બન્ને લેવલ માર્કેટમાં નહી નિકળે ત્યા સુધી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ નહીં નીકળે. આવતી કાલની એક્સપાયરીમાં 17900ની નીચે થવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં મજબૂતી જોવા મળી રહી છે.
આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીની પસંદગીના 2 Buy કૉલ
PVR: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2050, સ્ટૉપલૉસ - ₹1900
Nifty Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹40300, સ્ટૉપલૉસ - ₹41000
ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.