પ્રી-ઓપનિંગ સેશનમાં બજારમાં ઘટાડો જોવાને મળ્યો. 09:05 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 476.14 અંક એટલે કે 0.80 ટકાના નબળાઈની સાથે 58980.64 ના સ્તર જોવામાં આવી રહ્યા છે. જ્યારે નિફ્ટી 148.00 અંક એટલે કે 0.84 ટકા ઘટીને 17570.30 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની રણનીતિ
Bajaj Finserv: ખરીદો, લક્ષ્યાંક - ₹1850, સ્ટૉપલૉસ - ₹1760
ITC: ખરીદો, લક્ષ્યાંક - ₹347, સ્ટૉપલૉસ - ₹334
kushghodasara.com ના કુશ ઘોડાસરાની રણનીતિ
ICICI BANK: વેચો, લક્ષ્યાંક - ₹872, સ્ટૉપલૉસ - ₹918
Mahanagar Gas: ખરીદો, લક્ષ્યાંક - ₹908, સ્ટૉપલૉસ - ₹840
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની રણનીતિ
Cochin Shipyard: ખરીદો, લક્ષ્યાંક - ₹445-460, સ્ટૉપલૉસ - ₹
Vesuvius: ખરીદો, લક્ષ્યાંક - ₹1700-1750, સ્ટૉપલૉસ - ₹1520