પ્રી-ઓપનિંગ સેશનમાં બજારમાં ઘટાડો જોવાને મળ્યો. 09:09 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 397 અંક એટલે કે 0.70 ટકાના નબળાઈની સાથે 56710.13 ના સ્તર જોવામાં આવી રહ્યા છે. જ્યારે નિફ્ટી 136.90 અંક એટલે કે 0.80 ટકા ઘટીને 16870.50 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની રણનીતિ
Infosys: ખરીદો, લક્ષ્યાંક - ₹1420, સ્ટૉપલૉસ - ₹1360
Reliance: ખરીદો, લક્ષ્યાંક - ₹2420, સ્ટૉપલૉસ - ₹2350
નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની રણનીતિ
Coal India: ખરીદો, લક્ષ્યાંક - ₹202, સ્ટૉપલૉસ - ₹216
Tata Steel: વેચો, લક્ષ્યાંક - ₹92, સ્ટૉપલૉસ - ₹100
KUSHGHODASARA.com ના કુશ ઘોડાસરાની રણનીતિ
Indusind Bank: વેચો, લક્ષ્યાંક - ₹1110, સ્ટૉપલૉસ - ₹1210
SBI Life Insurance: વેચો, લક્ષ્યાંક - ₹1210-1175, સ્ટૉપલૉસ - ₹1275