અલગ અલગ સેક્ટર્સ પર અમે ખાસ રજૂઆત લઇને આવતા હોઇએ છીએ જેમાંથી આ સપ્તાહ ચર્ચા કરીશુ PSE- public sector enterprises અને રિયલ્ટી સેક્ટર્સ પર. આગળ શું કરવુ જોઇએ આ સેક્ટર પર અને ક્યા સ્ટૉક્સ પર ફોકસ રાખવુ જોઇએ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે માર્કેટમાં હાલ ટ્રેન્ડ ખૂબ નીચું દેખાઈ રહ્યું છે. ખરાબ વૈશ્વિક સંકેતોની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. આરબીઆઈ વ્યાજદર કદાચ વધારી શકે તેવા સંકેતો મળી શકે છે. ડિફેન્સ કંપનીઓમાં ખરીદારીની સલાહ બની રહી છે. સરકાર તરફથી કંપનીઓને ઑર્ડર મળ્યો છે. કંપનીમાં સારો પ્રોડક્શન કરવું જોઈએ. ડિફેન્શ સેક્ટરમાં માત્ર 50 ટકા સુધી પ્રોડક્શન વધારી શકો છો. 2027 સુધી 90 ટકા પ્રોડક્શન કરી શકો છો.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -
આ શેરમાં 1500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 1500-1700 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે માર્કેટમાં ટ્રેન્ડ દબાણ વાળું જોવા મળી રહ્યું છે. યૂએસના મોંઘવારી આંકડા પર ખાસ નજર રહેશે. ETF કરતાં બાસ્કેટમાં ખરીદારીની સલાહ રહેશે. રિયલ એસ્ટેટ સેક્ટર આવનારા સમયમાં પણ પોઝિટિવ લાગી રહ્યું છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -
આ શેરમાં 125-130 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 1050-1100 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.