કેવા રહેશે કંપનીઓના Q3ના પરિણામ, નિષ્ણાતો ક્યા આપી રહ્યા છે રોકાણની સલાહ? - what will be the company q3 results where are the experts giving investment advice | Moneycontrol Gujarati
Get App

કેવા રહેશે કંપનીઓના Q3ના પરિણામ, નિષ્ણાતો ક્યા આપી રહ્યા છે રોકાણની સલાહ?

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી

અપડેટેડ 01:14:35 PM Jan 07, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નવા સપ્તાહથી ત્રીજું ત્રિમાસિક શરૂ થઈ રહ્યું છે. આવી પરિસ્તિથીમાં ત્રીજુ ત્રિમાસિક ખૂબ મહત્વપૂર્ણ છે ઘણા બધા સેક્ટર માટે. ખાસ કરીને ઑટો સેક્ટર, એફએમસીજી સેક્ટર અને એન્ય ઘણા સેક્ટર માટે રહ્યું છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

    Nelcast-

    આ શેરમાં 160 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    PNC infratech-


    આ શેરમાં 400-410 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    NCC-

    આ શેરમાં 135-140 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના શેર્સ -

    Icici Lombard-

    આ શેરમાં 1440-1600 રૂપિયાના લક્ષ્ય માટે 1210 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    SBI Life-

    આ શેરમાં 1420-1450 રૂપિયાના લક્ષ્ય માટે 1220 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Kajaria Ceramics-

    આ શેરમાં 1300-1350 રૂપિયાના લક્ષ્ય માટે 1100 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 06, 2023 3:45 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.