ઉનાળાની તૈયારી હવે શરૂ થઈ ગઈ છે. હોળી પણ આવી ગઈ છે. હોળી આવે તે પછી અતિંમ ઠંડી કહેવામાં આવે છે. ઉનાળામાં ક્યા ધ્યાન રાખવું કયા સ્ટૉક પર નજર રાખવી જોઈએ. આગળ જાણકારી લઈશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા અને જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ પાસેથી.
જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ગૌરાંગ શાહનું કહેવું છે કે ગત સમયમાં નિફ્ટીએ 18000 ની આસપાસ સ્તર પર રહ્યો હતો. માર્કેટમાં પણ સારી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજે માર્કેટમાં 17500ની ઉપર કામકાજ થઈ રહ્યો છે. માર્કેટમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી શકો છો. આંકડામાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે.
જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ગૌરાંગ શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતાનું કહેવું છે કે અમેરિકામાં યીલ્ડ બૉન્ડ 4 ટકાની આસપાસ રહ્યા છે. તેના કારણે ફેડ વ્યાજ વધારી શકે છે. જો વ્યાજ વધશે તો બેન્ક લોનમાં પણ વધારો થઈ શકે છે.
અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતાની પસંદગીના શેર્સ -