USમાં વ્યાજદર વધીને 3.75 ટકાના ઐતિહાસિક સ્તર પર, ગ્લોબલ ટ્રેન્ડમાં પણ શોધો કમાણીની તક - with us interest rates rising to a historic high of 375 look for profit opportunities in global trends as well | Moneycontrol Gujarati
Get App

USમાં વ્યાજદર વધીને 3.75 ટકાના ઐતિહાસિક સ્તર પર, ગ્લોબલ ટ્રેન્ડમાં પણ શોધો કમાણીની તક

આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

અપડેટેડ 11:52:38 AM Sep 23, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ઇન્ટરનેશનલ સંકેતો આપણા દરોજના કામ પર સીધી-સીધી અસર પહોંચાડે છે. માર્કેટમાં પણ સીધી-સીધી અસર જોવા મળે છે. આ બધી સંકેતો વિદેશી ગ્લોબલ સંકેતો છે તેના કારણે ભારતીય બજાર પર જે કઈ પણ અસરો આવી રહી છે. તેના પર શું વધુ ધ્યાન રાખવું જોઈએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ગઈકાલે અમેરિકાના શેર-બજારમાં 0.75 ટકાનો વધારો થયો હતો. મોંઘવારી દર 2 ટકા સુધી લાવવાનું લક્ષ્ય છે. તાજેતરના સંકેતો મધ્યમ વૃદ્ધિ તરફ નિર્દેશ કરી રહ્યા છે. જીડીપી ગ્રોથ માટેના અંદાજમાં ઘટાડો કર્યો છે. મંદી હોવા છતા લેબર માર્કેટ મજબૂત રહ્યું છે. મોંઘવારી અમારા લાંબા ગાળાના 2 ટકાના ધ્યેયથી ઉપર છે.

    જગદીશ ઠક્કરનું કહેવું છે કે કૉમોડિટીની કિંમતો શિખરે પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રૂપિયામાં ઐતિહાસિક નીચલા સ્તર દેખાયા છે. ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષના ઉપલા સ્તરે પહોંચતા આવી અસર જોવા મળી છે. વ્યાજદર વધતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. રૂપિયો ઘસાતા CAD પર અસર પડશે.

    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

    Bharti Airtel-


    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Reliance Jio-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    HUL-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Tata Consumer-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે સતત ત્રીજી વાર વ્યાજ દરમાં વધારો થયો છે. US ફેડએ 0.75 ટકા વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દર વધીને 3.25 ટકા થયા છે. 14 વર્ષના ઉચ્ચતમ સ્તર પર 3.25 ટકા વ્યાજ રેટ રહ્યું છે. મોંઘવારી પર લગામ લગાવવા દરમાં વધારો થયો છે. US FEDએ આગળ પણ રેટ વધારવાના સંકેત આપ્યા છે. વર્ષના અંત સુધી રેટ 4.6 ટકા રાખવાની તૈયારી કરી રહી છે. USની મોંઘવારી 4 દાયકાના ઉચ્ચત્તમ સ્તર પર રહી શકે છે. મોંઘવારી દર 2 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ -

    Apollo Hospital-

    આ શેરમાં 5200-5600 રૂપિયાના લક્ષ્ય માટે 4200 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Adani port-

    આ શેરમાં 1150-1300 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    AB Fashion & retail-

    આ શેરમાં 400-430 રૂપિયાના લક્ષ્ય માટે 300 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 22, 2022 1:23 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.