Atal Pension Yojna: અટલ પેન્શન યોજનામાં મળતા પૈસા થશે ડબલ ! મોદી સરકારે આપ્યો આ જવાબ - Atal Pension Yojna: The money received in Atal Pension Yojana will be double! Modi government gave the answer | Moneycontrol Gujarati
Get App

તમારા પૈસા

Atal Pension Yojna: અટલ પેન્શન યોજનામાં મળતા પૈસા થશે ડબલ ! મોદી સરકારે આપ્યો આ જવાબ

Atal Pension Yojna: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ની ભલામણો છતાં કેન્દ્રીય નાણા મંત્રાલયે અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમમાં વધારો કર્યો નથી. લોકસભામાં આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે કહ્યું કે પેન્શનની રકમ વધવાની સાથે પેન્શનની રકમ એટલે કે હપ્તા પણ વધશે.