શું તમે લખપતિ બનવા ઈચ્છો છો, તો આ MF કરો રોકાણ

શું તમે લખપતિ બનવા ઈચ્છો છો, તો આ MF કરો રોકાણ

જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને લખપતિ બનવા માંગતા હોવ તો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

તમે સ્મોલ કેપ ફંડ્સમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો

ઘણા સ્મોલ કેપ ફંડ્સે 5 વર્ષમાં રોકાણકારોને 45% સુધીનું વળતર આપ્યું છે

ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ, નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ, HSBC સ્મોલ કેપ ફંડ, ટાટા સ્મોલ કેપ ફંડ

ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મોલર કંપનીઝ વગેરે જેવા ફંડોએ છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 33% થી 45% સુધીનું બમ્પર વળતર આપ્યું છે

આ રીતે, જો તમે આ ફંડમાં 10 વર્ષ માટે 2000 રૂપિયાની SIP કરો છો અને વાર્ષિક 30% વળતર મેળવો છો, તો તમે કરોડપતિ બની જશો

તમને જણાવી દઈએ કે 10 વર્ષમાં તમે 2,40,000 રૂપિયાનું રોકાણ કરશો. આના પર તમને 12,65,368 રૂપિયાનું રિટર્ન મળશે

આ રીતે 10 વર્ષ પછી તમને 15,05,368 લાખ મળશે

શું તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો? જાણો 2024માં આ પાંચ ફેરફાર
Find out More