સમય પહેલા હોમ લોન ચૂકવવા જઈ રહ્યા છો, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો પડશો મુશ્કેલીમાં
હોમ લોનની સંપૂર્ણ ચુકવણી પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
લોન પૂર્ણ કરતા પહેલા તેના ચાર્જીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી
ફ્લોટિંગ વ્યાજ દરો પર આપવામાં આવેલી હોમ લોન પર ફોરક્લોઝર ફી વસૂલી શકાતી નથી
લોન બંધ કર્યા પછી તમારે બેન્ક પાસેથી NOC લેવી જોઇએ
NOC એ વાતનો પુરાવો છે કે હવે બેન્કનું કોઈ ઉધાર બાકી નથી રહ્યું
ફોરક્લોઝર ફી લાગુ પડતી હોય તો 4થી 5 ટકા સુધીની ફી લાગશે
ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લેવાની ખાતરી કરો
જે ડોક્યુમેન્ટ્સ બેન્કમાં જમા કરાવ્યા છે તે પાછા મેળવી લો
બેન્કમાં કોઈ પોસ્ટ ડેટેડ ચેક જમા છે, તો તે લઇ લેવા જોઇએ
કોઈપણ પૈસાનું રોકાણ કર્યા વિના શરૂ કરો આ વ્યવસાય, થશો માલદાર
Find out More