કોઈપણ પૈસાનું રોકાણ કર્યા વિના શરૂ કરો આ વ્યવસાય, થશો માલદાર
કોઈપણ પૈસાનું રોકાણ કર્યા વિના શરૂ કરો આ વ્યવસાય, થશો માલદાર
આજના આર્થિક યુગમાં સૌ કોઈ ઓછા પૈસાનું રોકાણ કરીને બમ્પર આવક ઇચ્છે છે
અમે જણાવી રહ્યાં છીએ એક એવો વ્યવસાય છે જ્યાં ખર્ચ ઝીરો છે અને આવક બમ્પર
અમે વાત કરી રહ્યા છીએ ગુચ્ચી મશરૂમ સબ્જી વિશે. તે પર્વત મશરૂમ તરીકે પણ ઓળખાય છે
મશરૂમની ખેતી ખેડૂતોમાં લોકપ્રિય. સૌથી મોંઘા શાકભાજીની યાદીમાં સામેલ
ગૂચી સ્વાદમાં બેજોડ છે, વિટામિન્સ અને ઔષધીય ગુણોથી ભરપૂર છે.
ગુચી એ પહાડી શાકભાજી છે
હિમાચલ પ્રદેશના કુલ્લુ, શિમલા, મનાલી જેવા વિસ્તારોના જંગલોમાં કુદરતી રીતે ઉગે છે.
ગુચીના મધ્યમાં ફૂલો અને ગુચ્છો હોય છે
તેને સૂકવીને શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. પહાડી લોકો આ શાકભાજીને ટાટમોર અથવા ડુંઘરૂ પણ કહે છે
તે 30,000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. તેને જંગલોમાં શોધવા માટે સખત મહેનત કરવી પડે છે
તેમાં વિટામિન બી, સી અને એમિનો એસિડ મળી આવે છે. ગુચી મશરૂમમાં ચમત્કારિક અને ઔષધીય ગુણો છે.
તે હૃદયના દર્દીઓ માટે જીવનરક્ષક માનવામાં આવે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુચીના શાક વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેને ગુચીનું શાક ખૂબ જ ગમે છે.
ભારતમાં તેની માંગ ઘણી વધારે છે
આ સાથે આ મશરૂમની અમેરિકા, યુરોપ, ફ્રાન્સ, ઈટાલી અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ ખૂબ માંગ છે.
સમય પહેલા હોમ લોન ચૂકવવા જઈ રહ્યા છો, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો પડશો મુશ્કેલીમાં
Find out More