દૂધમાં આ વસ્તુ નાખશો તો કબજિયાતથી મળશે છૂટકારો

દૂધમાં આ વસ્તુ નાખશો તો કબિયાતથી મળશે છૂટકારો

કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે દૂધ અને ઘીનું સેવન કરો

દૂધ અને ઘીનું મિશ્રણ તમારા પાચન માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે

ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે તમને કબજિયાતથી રાહત અપાવે છે

ઘી નો આ ગુણ મેટાબૉલિઝ્મમાં સુધારો કરી શકે છે

1 ચમચી દેશી ઘી અથવા ગાયનું ઘી મિક્સ કરી દૂધ પીવો

તમારી ઈમ્યૂનિટીમાં પણ વધારો કરી શકશો

અનેક ગુણોથી ભરપૂર છે CHIA SEEDS, જાણો કયા સમયે સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
Find out More