દુનિયાનું એકલોતું શહેર જેના નામનું દરરોજ બને છે શાક

દુનિયાનું એકલોતું શહેર જેના નામનું દરરોજ બને છે શાક

ભારતમાં અજબ ગજબ નામના ઘણાં શહેરો છે, જેની ચર્ચા વિદેશમાં પણ થાય છે. 

ઘણાં બધાં રેલવે સ્ટેશન એવા થછે જેનું નામ સાંભળતા જ તમને હસવું આવી જશે. 

ઘણી દુકાનો પણ એવી મળશે જેનું નામ વાંચીને ખૂબ જ અજીબ ફીલિંગ પણ આવે છે.

શહેરના નામ તો એવા-એવા હોય છે કે તમે સાંભળતા જ માથું પકડી લેશો પરંતુ તેનો અર્થ નહીં જાણી શકો.

પરંતુ, શું તમે એવા શહેરનું નામ જાણો છો જેનું દરરોજ શાક પણ બને છે? 

આ એક ઉખાણું છે જેનો જવાબ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો છે, પરંતુ તેનો જવાબ ખૂબ જ સરળ છે. 

જે તમે પણ આ નાનકડાં સવાલનો જવાબ નથી આપી શકતાં તો અમે તમને મદદ કરીશું. 

આ એકલોતું એવું શહેર છે જેના નામ પર શાક બને છે અને લોકો ત્યાં ફરવા પણ જાય છે. 

જો તમને તેનો જવાબ નથી મળી રહ્યો તો અમે જણાવી દઈએ કે આ જગ્યાનું નામ ‘શિમલા’ છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે કર્યું ટ્યુનિંગ, બ્લેક ડ્રેસમાં બંને ખૂબ જ દેખાયા સ્ટાઇલિશ
Find out More