Today's Broker's Top Picks: ડૉ લાલ પેથલેબ્સ, સિપ્લા, એમજીએલ, પોલિકેબ, કલ્યાણ જ્વેલર્સ, બેંક ઑફ બરોડા, બીપીસીએલ અને એચપીસીએલ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ એચપીસીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 570 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 પરિણામો ધાર્યા કરતાં ઓછા રિફાઇનિંગ માર્જિન નીચે રહ્યા. FY24 માં કંપનીએ 30-40% રશિયન તેલ મેળવ્યું.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ડૉ લાલ પેથલેબ્સ પર CLSA
સીએલએસએએ ડૉ લાલ પેથલેબ્સ પર રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2590 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં આવક ઈન લાઈન રહી. નફો અને માર્જિન પણ મજબૂત રહ્યા. FY25માં રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ રહ્યા.
ડૉ લાલ પેથલેબ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે ડૉ લાલ પેથલેબ્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Favorable Base છતાં વોલ્યુમ ગ્રોથ ધીમો રહ્યો. EBITDA માર્જિન વર્ષ દર વર્ષના ધોરણે 156 bps વધી 26.5% પર રહ્યા. કોર બિઝનેસ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે ડબલ ડિજિટ રહ્યો. કોવિડ બાદ Patient વોલ્યુમ ગ્રોથ નીચો રહ્યો.
સિપ્લા પર JP મૉર્ગન
JP મૉર્ગને સિપ્લા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું આઉટલુક મજબૂત રહ્યુ. માર્જિન ગાઈડન્સમાં સુધારો રહ્યો. Q4માં રેવેન્યુ, EBITDA ઈન-લાઈન રહ્યા. FY25 માટે EBITDA ગાઈડન્સ 24.5-25.5%ના અનુમાન રહ્યા.
MGL પર નોમુરા
નોમુરાએ એમજીએલ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં માર્જિન અનુમાન કરતાં ઓછા રહ્યા. FY25-26 માટે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ 6-7% રહેવાના અનુમાન છે.
MGL પર JP મૉર્ગન
JP મૉર્ગને MGL પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો Q4નો નફો 265 રૂપિયા પ્રતિશેરના અનુમાન કરતાં 10% નીચે રહ્યા. ગેસ સેલ્સ વોલ્યુમ ગ્રોથ અનુમામ કરતાં સારા, 12% વધ્યો.
પોલિકેબ પર સિટી
સિટીએ પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 7708 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે C&W બિઝનેસમાં કંપનીનો રિપોર્ટ મજબૂત રહ્યો છે. Q4માં આવક, EBITDA,નફો 29%/25%/29% વર્ષ દર વર્ષના ધોરણે રહ્યો. વર્ષ દર વર્ષના ધોરણે FY24માં C&W વોલ્યુમ ગ્રોથ 30%-40% મજબૂત રહ્યો.
પોલિકેબ પર જેફરિઝ
જેફરિઝે પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 7125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં કંપનીના પરિણામ મજબૂત રહ્યા. સેલ્સ ગ્રોથ 28% રહ્યો.
કલ્યાણ જ્વેલર્સ પર HSBC
HSBC એ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
બેન્ક ઓફ બરોડા પર JP મૉર્ગન
JP મૉર્ગને બેન્ક ઓફ બરોડા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 340 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q4 નફો અનુમાનથી 4% વધ્યો. નવી NPA 45 bps ઘટી.
બેન્ક ઓફ બરોડા પર MS
મોર્ગન સ્ટેનલીએ બેંક ઑફ બરોડા પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં પરિણામ મજબૂત, FY25 માટે RoA ગાઈડન્સ 1.1% રહેવાના અનુમાન છે.
BPCL પર UBS
યુબીએસએ બીપીસીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિફાઇનિંગ અને માર્કેટિંગ બિઝનેસના માર્જિન મજબૂત રહ્યા છે. FY25-26 દરમિયાન GRM અનુમાન 4-5% રહ્યા છે.
HPCL પર નોમુરા
નોમુરાએ એચપીસીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 570 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 પરિણામો ધાર્યા કરતાં ઓછા રિફાઇનિંગ માર્જિન નીચે રહ્યા. FY24 માં કંપનીએ 30-40% રશિયન તેલ મેળવ્યું.
HPCL પર UBS
યુબીએસે એચપીસીએલ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)