Today's Broker's Top Picks: આઈજીએલ, એક્સાઈડ, અપોલો હોસ્પિટલ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એપોલો હોસ્પિટલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 71110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અપોલો વર્લીમાં 500 બેડની હોસ્પિટલ બનાવી રહ્યા છે. મુંબઈ તે એક આકર્ષક માઇક્રો માર્કેટ છે. મેટ્રોનો હિસ્સો FY24માં 57%થી વધીને FY29માં 60% થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
OMC પર સિટી
સિટીએ ઓએમસી પર Q2ના ખરાબ માર્કેટ બાદ સ્ટોક્સમાં કરેક્શન કર્યુ. માત્ર નિરપેક્ષ ધોરણે જ રચનાત્મક નહીં પણ ONGC જેવા અપસ્ટ્રીમ SOE ને પણ સંબંધિત છે.
IGL પર સિટી
સિટીએ આઈજીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 525 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં 9%ના વોલ્યુમ ગ્રોથ સાથે મજબૂતી જોવી મળી છે. મજબૂત વોલ્યુમ ગ્રોથ તાજેતરના ત્રિમાસિક ગાળામાં 4% ગ્રોથ રહ્યો છે. ઓવરઓલ 3 વર્ષમાં વોલ્યુમ ગ્રોથ CAGR 7-8% વધવા માટે મજબૂત ફાઊન્ડેશન છે.
એક્સાઈડ પર નોમુરા
નોમુરાએ એક્સાઈડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 589 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર Q2માં આવક 4% વધી, EBITDA માર્જિન અનુમાનથી નીચે રહ્યા છે. FY25-26માં ફર્સ્ટ હાફમાં ડિમાન્ડ ગ્રોથ 12% જાળવી રાખ્યા છે.
એક્સાઈડ પર સિટી
સિટીએ એક્સાઈડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 610 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 540 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ અનુમાનથી નીચે રાહ્યા છે. રિપ્લેસમેન્ટ ઓટો અને ઈન્ડસ્ટ્રીયલ UPSમાં મજબૂત માગ છે. ઈન્વેન્ટરીને કારણે ઓટો OEM સેગમેન્ટમાં માંગ નબળી છે.
એક્સાઈડ પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એક્સાઈડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 538 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે. જ્યારે અમરા રાજા મોટાભાગે ઇન-લાઇન રહ્યા. H2FY25માં એક્સાઈડ આવક ગ્રોથ અનુમાનથી મજબૂત રહ્યા.
અપોલો હોસ્પિટલ્સ પર મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એપોલો હોસ્પિટલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 71110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અપોલો વર્લીમાં 500 બેડની હોસ્પિટલ બનાવી રહ્યા છે. મુંબઈ તે એક આકર્ષક માઇક્રો માર્કેટ છે. મેટ્રોનો હિસ્સો FY24માં 57%થી વધીને FY29માં 60% થશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.