Today's Broker's Top Picks: આઈજીએલ, ઈન્ટરનેટ સ્ટોર્સ, ઝોમેટો, ટીબીઓ ટેક છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ આઈજીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ ગેસ આઉટેજ અને APM ગેસ ફાળવણીમાં ઘટાડો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IGL પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈજીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ ગેસ આઉટેજ અને APM ગેસ ફાળવણીમાં ઘટાડો છે. IGL એ CNGના ભાવમાં ઉછાળો આવ્યો. Alt ફ્યુલ વિરુદ્ધ CNG આકર્ષક છે. CNGના ભાવમાં વધારો થતા માર્જિન નોર્મલાઇઝેશનને ટેકો મળશે. GAIL ટોપ પીક પર છે.
ઈન્ટરનેટ સ્ટોર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ ઈન્ટરનેટ સ્ટોર્સ પર શાર્પ રિ-રેટિંગ હોવા છતાં અમે હજુ પણ ઈન્ડિયા ઈન્ટરનેટ સ્ટોક્સ પર કોન્સ્ટ્રકટીવ છે. મેક્રો અને માઇક્રો ફેક્ટર ભારતના ઈન્ટરનેટ સ્ટોક્સ પર નજર રહેશે. સ્ટોક રિટર્નના વધતા જતા વિક્ષેપને કરાણે સ્ટોક પસંદગી પર પણ વધુ ફોકસ છે. ફ્રેમવર્ક ઓપરેટિંગ એન્વાયર્નમેન્ટ, ટ્રેક રેકોર્ડ, આઉટલુક અને વેલ્યુએશન પર નજર છે. Zomato અને PB Fintech પર ફોકસ છે.
Zomato પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 235 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોમર્સ ચેનલના ગ્રોથ માટે Zepto માટે ફંડ એકત્ર કર્યું. નજીકના ગાળામાં વ્યવસાયમાં સ્પર્ધાત્મક તીવ્રતા વધવાની સંભાવના છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક છે.
TBO Tek પર GS
ગોલ્ડમેન સૅક્સે ટીબીઓ ટેક પર ખરીદદારીની સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાક 1970 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નફાનો રેશિયો 100% વધવાની અપેક્ષા છે. FY24-30 દરમિયાન EBITDA, આવક CAGR 30%/33% રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)