Today's Broker's Top Picks: જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, સિએટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, કોફોર્જ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, સિએટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, કોફોર્જ છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 11:48:06 AM May 06, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Kotak Instl Eq On JSW Infra

કોટક ઈન્સટીટ્યૂનલ ઈક્વિટીઝે જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 205 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધુ માર્જિનના કારણે EBITDA 5% પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ધોરણે વોલ્યુમ ગ્રોથ ફ્લેટ રહ્યો. 2024-30ના કેપેક્સ ગાઈડેન્સ તરફ કંપની આગળ વધી રહી છે.


Kotak Instl Eq On Ceat

કોટક ઈન્સટીટ્યૂનલ ઈક્વિટીઝે સિએટ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,850 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આશા કરતા વધુ સારા ગ્રોસ માર્જિનના કારણે EBITDA ઇન-લાઈન છે. આવનાર ત્રિમાસિકમાં માર્જિન થોડા ઘટી શકે છે. સ્થાનિક અને વૈશ્વિક રબરની કિંમતો વધતા માર્જિન ઘટી શકે છે. ભાવ વધારાથી પણ માર્કેટ શેર પર ખરાબ અસર સંભવ છે.

Jefferies On Godrej Properties

જેફરીઝે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,175 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં મજબૂત કેશફ્લો જોવા મળ્યું. FY24 માટેનું ગાઈડન્સ સારી રીતે પાર પડ્યું.

JPMorgan On Godrej Properties

જેપી મોર્ગને ગોદરેજ પ્રોપર્ટીઝ પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 માટે પ્રી-સેલ્સના આંકડા અપગ્રેડ કર્યા. નવા સેલ્સમાં ઇકોનોમિક ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. નેટ માર્જિન વધીને 13% રહી શકે છે. મુંબઈમાં સેલ્સ વધતા નફામાં વધારો થઈ રહ્યો છે.

HSBC On Coforge

એચએસબીસીએ કોફોર્જ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 6,500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં આવક, માર્જિન અને ડીલ વિન્સ મજબૂત રહ્યા છે. FY25 માટે માર્જિનનું આઉટલૂક નિરાશાજનક રહ્યા. કંપનીએ સિગ્નિટીના એક્વેઝિશનની જાહેરાત કરી. FY27 સુધી 2 બિલિયન ડૉલર આવક થવાનું લક્ષ્ય છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: May 06, 2024 11:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.