Today's Broker's Top Picks: લાઈફ ઈશ્યોરન્સ, જીએમઆર એરપોર્ટ, ફિનિક્સ મિલ્સ, અફેલ ઈન્ડિયા, કેમિકલ છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25માં કન્ઝમ્પશન ગ્રોથ ધીમો રહેવાની અપેક્ષા છે. ફોનિક્સ માર્કેટસિટી મુંબઈ અને પલાસિયો લખનૌ માટે ડબલ-ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. બેલેન્સમાં નવા મોલ્સનું યોગદાન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ER&D પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને ER&D (Engineering Research & Development)પર પર્સિસ્ટન્ટ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5920 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બર્નસ્ટેઇને KPIT ટેક માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બર્નસ્ટેઇને કોફોર્જ માટે માર્કેટ પરફોર્મ માટે રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6080 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બર્નસ્ટેઇને ટાટા એલેક્સી માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6030 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સ્પેશિયાલિસ્ટ' એન્જીનિયર Svcs સોફ્ટવેર અને ઓટો પર ફોકસ છે. માઇક્રોસોફ્ટ, ટેસ્લા જેવા ગ્લોબલ ઇનોવેટર્સ સાથે ‘સ્પેશિયાલિસ્ટ’ એન્જીની Svcsની પાર્ટનરશીપ છે.
લાઈફ ઈશ્યોરન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ લાઈફ ઈશ્યોરન્સ પર Q1FY25માં HDFC લાઈફ માટે કુલ APE ગ્રોથ 22% રહેવાનો અંદાજ છે. Q1FY25માં SBI લાઈફ માટે કુલ APE ગ્રોથ 18% રહેવાનો અંદાજ છે. Q1FY25માં ICICI પ્રુ માટે કુલ APE ગ્રોથ ઈન-લાઈન 34% રહી શકે છે. ત્રણે કંપનીઓના Individual APE ઉચ્ચત્તમ સ્તર પર રહેવાની અપેક્ષા છે. HDFC લાઈફ અનુમાનથી મજબતૂ રહેવાની અપેક્ષા છે.
GMR એરપોર્ટ પર જેફરિઝ
જેફરિઝે GMR એરપોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ફિનિક્સ મિલ્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY25માં કન્ઝમ્પશન ગ્રોથ ધીમો રહેવાની અપેક્ષા છે. ફોનિક્સ માર્કેટસિટી મુંબઈ અને પલાસિયો લખનૌ માટે ડબલ-ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. બેલેન્સમાં નવા મોલ્સનું યોગદાન છે.
Affle ઈન્ડિયા પર સિટી
સિટીએ Affle ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
કેમિકલ શેર્સ પર UBS
યુબીએસે કેમિકલ્સ શેર્સ પર PI ઈન્ડસ્ટ્રી માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. નવીન ફ્લોરિન પણ પસંદીદા શેર છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ચીનમાં ક્ષમતા વધવાથી દબાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. રિકવરીના અનુમાન વધુ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)