Today's Broker's Top Picks: એમએન્ડએમ ફાઈનાન્સ, ટિટાગઢ રેલ, મેરિકો છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ટિટાગઢ પર ઓવરવેટના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1285 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય રેલવેના રિવાયલથી કંપનીને ફાયદો થશે. કંપની અને પેસેન્જર બિઝનેસ ગ્રોથથી કેશ ફ્લો વધ્યો છે. FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 28% રહેવાનો અંદાજ છે. ફ્રેઇટ વેગન એક્ઝિક્યુશન: નાણાકીય વર્ષ 25-27 દરમિયાન 1,000 વેગન/મહિનો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
M&M ફાઈનાન્સ પર સિટી
સિટીએ M&M ફાઈનાન્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 315 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 290 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 માટે ગાઈડન્સ અપેક્ષા અનુમાન મુજબ રહ્યા. Q4માં 136 કરોડ રૂપિયાની મિઝોરમ શાખાના છેતરપિંડીની અસર પ્રોવિઝન પર છે. NIMs પર ઓફસેટ સરપ્રાઈઝ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Expanding 30 bps છે. વર્ષ દર વર્ષના આધાર પર ઓપેક્સ ગ્રોથ 2% અને ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે 6% રહ્યો. AUM ગ્રોથ વાર્ષિક ધોરણે 24%, ત્રિમાસિક 5.7% રહ્યો.
M&M ફાઈનાન્સ પર નોમુરા
નોમુરાએ એમએન્ડએમ ફાઈનાન્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 240 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નજીકના ગાળા માટે આઉટલુકમાં નરમાશ રહેશે. FY25માં તમામ પરિણામ માટે ગાઈડન્સ ઘટાડ્યા.
M&M ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે M&M ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 294 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે વર્ષ દર વર્ષના આધારે
Q4 નફો 10% ઘટ્યો. કંપનીના શાખામાં 140 કરોડની છેતરપિંડી છે. મિઝોરમ શાખાના ફ્રોડની અસર પ્રોવિઝન પર રહેશે. નાણાકીય વર્ષ 25 RoA એસ્પિરેશન 2.2% રહેવાના અનુમાન છે. નાણાકીય વર્ષ 25માં લોન ગ્રોથ 18% રહેવાના અનુમાન છે.
ટિટાગઢ રેલ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટિટાગઢ પર ઓવરવેટના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1285 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય રેલવેના રિવાયલથી કંપનીને ફાયદો થશે. કંપની અને પેસેન્જર બિઝનેસ ગ્રોથથી કેશ ફ્લો વધ્યો છે. FY24-27 દરમિયાન અર્નિંગ CAGR 28% રહેવાનો અંદાજ છે. ફ્રેઇટ વેગન એક્ઝિક્યુશન: નાણાકીય વર્ષ 25-27 દરમિયાન 1,000 વેગન/મહિનો છે.
મેરિકો પર CLSA
સીએલએસએ એ મેરિકો પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 460 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં વોલ્યુમ ગ્રોથ અને વેલ્યુ ગ્રોથ અનુમાન મુજબ રહ્યા. માર્જિનમાં સુધારો આવ્યો છે. પ્રોજેક્ટ સેતુ દ્વારા Distribution Expansion છે.
મેરિકો પર સિટી
સિટીએ મેરિકો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 610 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં પરિણામ ઈન-લાઈન રહ્યા. નાણાકીય વર્ષ 25માં વોલ્યુમ ગ્રોથ સુધરવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25માં Pricing-led ગ્રોથ સુધરવાની અપેક્ષા છે. એપ્રિલ 2024માં પ્રાઈસ 6% વધ્યા છે. આંતરાષ્ટ્રીય બિઝનેસ ગ્રોથ મજબૂત રહ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)