Today's Broker's Top Picks: ઓઈલ એન્ડ ગેસ, ઓએનજીસી, ગેલ, ફેડરલ બેંક, એક્સિસ બેંક, કેઈસી ઈન્ટરનેશનલ, એલએન્ડટી ફાઈનાન્સ, એચસીસી છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યગાળામાં લોન બુક 300-400 Bps સુધરવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓઈલ એન્ડ ગેસ પર CLSA
સીએલએસએ એ ઓઈલ એન્ડ ગેસ પર સ્પોટ LNGની કિંમતો વધી રહી છે. તેમનું કહેવુ છે કે મે મહિનામાં દિલ્હી માટે CNG વેચાણનો ગ્રોથ ધીમો રહ્યો છે. મુંબઈ અને ગુજરાતમાં CNG વેચાણમાં ઉછાળો યથાવત્ છે. MGL & IGL પ્રીફર પીક છે.
ONGC પર જેફિરઝ
જેફરીઝે ઓએનજીસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રાઈસિંગ પર રિફોર્મ યથાવત્ રહેવાની અપેક્ષા છે. રિફોર્મથી ONGCનો નફો વધવાની અપેક્ષા છે. ઘટાડામાં ખરીદદારીની સારી તક છે. 3QFY25માં KG બેસિનથી પ્રોડક્શન વધવાનો ફાયદો છે.
GAIL પર UBS
યુબીએસએ ગેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ₹600 અરબના પ્રોજેક્ટ FY31માં શરૂ થઈ શકે છે. પ્રોજેક્ટને હાલમાં બોર્ડ પાસેથી મંજૂરી મળી નથી. GAIL પોતાના ફીડસ્ટોક ડાઈવર્સિફાઈ કરી રહ્યું છે. રિલાયન્સ 2017થી ઈથેનનો ઉપયોગ કરી રહી છે. GAIL પેટકેમમાં પણ ભારે રોકાણ કરી રહી છે. 2025ના અંત સુધી પેટકેમ પોર્ટફોલિયો 2.95mmtpa શક્ય છે.
ફેડરલ બેન્ક પર નોમુરા
નોમુરાએ ફેડરલ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યમ ગાળામાં લોનમાં 18-20% ગ્રોથની અપેક્ષા છે. રેપો રેટમાં 50 Bpsના ઘટાડાથી NIM પર 10-15 Bpsની અસર થઈ શકે છે.
એક્સિસ બેન્ક પર નોમુરા
નોમુરાએ એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યગાળામાં લોન બુક 300-400 Bps સુધરવાની અપેક્ષા છે.
Kec Intl પર નોમુરા
નોમુરાએ કેઈસી ઈન્ટરનેશનલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 960 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે T&D આઉટલુકમાં સુધારો, માર્જિનમાં રિકવરી કરી છે. FY24-27 દરમિયાન આવક, EBITDA, નફો CAGR 12/28/58% રહેવાનો અંદાજ છે. કંપનીને FY26ના અંત સુધીમાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે.
L&T ફાઈનાન્સ પર એન્ટિક
એન્ટિકે એલએન્ડટી ફાઈનાન્સ પર ખરીદદારી યથાવત્ રહેશે. તેમણે તેના પર લક્ષ્યાંક 220 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
HCC પર ઈલારા
ઈલારાએ એચસીસી પર ખરીદદારી યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 63 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)