મેક્વાયરીએ ફાઈનાન્શિયલ સેક્ટર પર કોટક મહિન્દ્રા બેન્ક માટે રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર રેટિંગ આઉટપરફોર્મ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2025 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્વાયરીએ એસબીઆઈ લાઈફ માટે રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના રેટિંગ આઉટપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. SBI અને બજાજ ફાઈનાન્સ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર રેટિંગ ન્યુટ્રલથી અન્ડરપરફોર્મ કર્યા છે. ચોલા ઈન્વેસ્ટમેન્ટ, M&M ફાઈનાન્શિયલ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. રેટિંગ ન્યુટ્રલથી અન્ડરપરફોર્મ કર્યા છે. M&M ફાઈનાન્શિયલ માટે લક્ષ્યાંક ઘટાડીને 250 રૂપિયા પ્રતિશેર કર્યા છે. પ્રાઈવેટ બેન્કના વેલ્યુએશન આકર્ષક છે. પ્રાઈવેટ બેન્ક માટે આગામી વર્ષોમાં 16-18% RoE રહેવાના અનુમાન છે. નિયમોને કારણે PSU બેન્કો, વીમા અને ફિનટેકથી દૂર રહેવાની સલાહ છે. પ્રાઈવેટ બેન્કમાં એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ પીક છે. NBFCમાં શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સ, LIC હાઉસિંગ ફાઈનાન્સ ટોપ પીક છે.